સાબરકાંઠા: ખેડૂતો માગે ઝડપી ઉકેલ, જમીન માપણીમાં સામે આવી અનેક ક્ષતિઓ
સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્યથી જમીનનો ડિજિટલ સર્વે શરૂ કરાયો, પરંતુ આટલા વર્ષો છતાં ખેડૂતો ડિજિટલ માપણીથી પરેશાન છે. આ સર્વેમાં અનેકવાર જમીન ઘટી જાય છે, તો એક ખેડૂતની જમીન બીજાના નામે ચઢી જાય છે. સાબરકાંઠામાં પણ 2011માં થયેલા સર્વેમાં આવી જ ખામીઓ સામે આવી. ખેડૂતો અનેકવાર અરજીઓ કરીને થાક્યા છે, પરંતુ હજુ કેટલાક ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ […]
સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્યથી જમીનનો ડિજિટલ સર્વે શરૂ કરાયો, પરંતુ આટલા વર્ષો છતાં ખેડૂતો ડિજિટલ માપણીથી પરેશાન છે. આ સર્વેમાં અનેકવાર જમીન ઘટી જાય છે, તો એક ખેડૂતની જમીન બીજાના નામે ચઢી જાય છે. સાબરકાંઠામાં પણ 2011માં થયેલા સર્વેમાં આવી જ ખામીઓ સામે આવી. ખેડૂતો અનેકવાર અરજીઓ કરીને થાક્યા છે, પરંતુ હજુ કેટલાક ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. માત્ર ઠાલા વચનો મળી રહ્યા છે, ત્યારે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે.
આ પણ વાંચો: દેશમાં સપ્ટેમ્બર મહિનામાં સારો કારોબાર થયાના સંકેત, રેકોર્ડબ્રેક રૂપિયા ૯૫૪૮૦ કરોડ જીએસટી કલેક્શન થયું
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો