દેશમાં સપ્ટેમ્બર મહિનામાં સારો કારોબાર થયાના સંકેત, રેકોર્ડબ્રેક રૂપિયા ૯૫૪૮૦ કરોડ જીએસટી કલેક્શન થયું

નાણાંકીય વર્ષ ૨૦૨૦ શરૂઆત થી જ મંદીનાં ઘેરામાં રહ્યું છે. લોકડાઉનમાં ઠપ્પ રહેલા કારોબાર અને અનલોક છતાં કોરોનાના યથાવત ભયના કારણે અર્થતંત્રની ગતિ ધીમી થઈ છે પણ સપ્ટેમ્બરથી સ્થિતિમા સારો સુધારો આવ્યો હોવાના આંકડા મળી રહ્યા છે. જીએસટી ક્લેક્શન સપ્ટેમ્બરમાં 95,480 કરોડ રૂપિયા રહ્યું છે. ૧ એપ્રિલથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કોઈ એક મહિનામાં […]

દેશમાં સપ્ટેમ્બર મહિનામાં સારો કારોબાર થયાના સંકેત, રેકોર્ડબ્રેક રૂપિયા ૯૫૪૮૦ કરોડ જીએસટી કલેક્શન થયું
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 03, 2020 | 5:37 PM
નાણાંકીય વર્ષ ૨૦૨૦ શરૂઆત થી જ મંદીનાં ઘેરામાં રહ્યું છે. લોકડાઉનમાં ઠપ્પ રહેલા કારોબાર અને અનલોક છતાં કોરોનાના યથાવત ભયના કારણે અર્થતંત્રની ગતિ ધીમી થઈ છે પણ સપ્ટેમ્બરથી સ્થિતિમા સારો સુધારો આવ્યો હોવાના આંકડા મળી રહ્યા છે. જીએસટી ક્લેક્શન સપ્ટેમ્બરમાં 95,480 કરોડ રૂપિયા રહ્યું છે. ૧ એપ્રિલથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કોઈ એક મહિનામાં સૌથી વધારે થયેલું જીએસટી કલેક્શન છે. સારી બાબત એ રહી છે કે સપ્ટેમ્બર 2020નું જીએસટી કલેક્શન સપ્ટેમ્બર ૨૦૧૯ ની સરખામણીએ 4 ટકા વધારે નોંધાયું છે. સપ્ટેમ્બર ૨૦૧૯ સાથેની સરખામણીમાં સપ્ટેમ્બર 2020માં માલની આયાત 102 ટકા અને ઘરેલૂ લેણદેણથી જીએસટી કલેક્શન 105 ટકા રહ્યું છે. સપ્ટેમ્બર 2020ના મહિનામાં જીએસટીની કુલ આવક 95,480 કરોડ રૂપિયા રહ્યું છે. કેન્દ્રીય જીએસટી 17,741 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટી 23,131 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 47, 484 કરોડ રૂપિયા  અને સેસ 7,124 કરોડ રૂપિયા મળ્યો છે.આ પહેલા ચાલું નાણાકીય વર્ષ દરમિયાન જીએસટીથી પ્રાપ્ત મહેસૂલ એપ્રિલમાં 32,172 કરોડ રૂપિયા, મે મહિનામાં 62,151 કરોડ રૂપિયા, જૂનમાં 90,917 કરોડ રૂપિયા, જુલાઈમાં 87,422 કરોડ રૂપિયા અને ઑગષ્ટમાં 86,151 કરોડ રૂપિયા રહ્યું હતુ. સતત વધતું જીએસટી કલેક્શ જોતા કહી શકાય કે અર્થતંત્ર ફરી પાટા ઉપર ચડી રહ્યું છે.નાણાકીય વર્ષ ૨૦૨૦નું જીએસટી કલેક્શ (કરોડમાં) એપ્રિલ     32,172 મે             62,151 જૂન          90,917 જુલાઈ      87,422 ઑગષ્ટ      86,151 સપ્ટેમ્બર  95,480

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">