CLOSING BELL: ભારતીય શેરબજારમાં આજે સતત 5માં દિવસે તેજી જોવા મળી, સેન્સેક્સ 553 અંક વધ્યો

ભારતીય શેરબજારમાં આજે સતત પાંચમાં દિવસે તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1.3% વધ્યો છે, જયારે નિફ્ટી 143 અંકની તેજી નોંધાવી બંધ થયા છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 553 અંક વધીને 41,893 પર બંધ રહ્યો છે. નિફ્ટી 143 અંક વધીને 12,264 પર બંધ રહ્યો છે. નિફ્ટી બેન્ક 486 અંક વધીને 26,799 પર બંધ છે. મિડકેપ 126 […]

CLOSING BELL: ભારતીય શેરબજારમાં આજે સતત 5માં દિવસે તેજી જોવા મળી, સેન્સેક્સ 553 અંક વધ્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 06, 2020 | 5:35 PM

ભારતીય શેરબજારમાં આજે સતત પાંચમાં દિવસે તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1.3% વધ્યો છે, જયારે નિફ્ટી 143 અંકની તેજી નોંધાવી બંધ થયા છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 553 અંક વધીને 41,893 પર બંધ રહ્યો છે. નિફ્ટી 143 અંક વધીને 12,264 પર બંધ રહ્યો છે. નિફ્ટી બેન્ક 486 અંક વધીને 26,799 પર બંધ છે. મિડકેપ 126 અંક વધીને 17,803 પર બંધ થયો છે.

aaj na karobar ma kaya share na bhav vadhya ane kaya share na bhav betha? jano aa aehval ma

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વૈશ્વિક બજારોની તેજી ભારતીય શેરબજારોને પણ આગળ વધવામાં મદદ કરી રહી છે. બજારમાં વૃદ્ધિ પાછળ વિદેશી સંસ્થાકીય રોકાણો, યુએસ ઈલેક્શનના પ્રભાવ મહત્વની ભૂમિકા ભજવી ગયા હતા. બેંકિંગ અને નાણાકીય શેરોએ બજારને તેજીમાં રાખ્યું હતું. આઈટી, ફાર્મા, મેટલ, ઈન્ફ્રા, ઓટો, ટેલિકોમ ક્ષેત્રે સારો કારોબાર નોંધાયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ શેરમાં આજે સારી વૃદ્ધિ જોવા મળી છે. આ સિવાય ટીસીએસ, ઈન્ફોસીસ અને કોટક બેંકના શેરમાં પણ વધારો થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX Closing- 41,893.06 +552.90 (1.34%) Open- 41,438.76 High- 41,954.93 Low- 41,383.29

આ પણ વાંચો: મુંબઈકરો માટે દિવાળીની ભેટ, શોપિંગ મોલ અને મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી અપાઈ

NIFTY Closing- 12,263.55 +143.25 (1.18%) Open- 12,156.65 High- 12,280.40 Low- 12,131.85

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">