આગામી નાણાકીય વર્ષમાં અલગ NPS ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDAના અધ્યક્ષ સુપ્રિતમ બંધોપાધ્યાયે નિવેદન આપ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં અલગ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ ટ્રસ્ટની રચનાની પ્રક્રિયા શરૂ કરવાની ધારણા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પેન્શન સંબંધિત બાબતોને ધ્યાનમાં લેવા છેલ્લા બજેટમાં અલગ ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. હાલમાં એનપીએસ ટ્રસ્ટ પીએફઆરડીએ હેઠળ છે. બોર્ડની માર્ગદર્શિકા મુજબ કન્સલ્ટિંગ […]

આગામી નાણાકીય વર્ષમાં અલગ NPS ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 13, 2020 | 4:10 PM
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDAના અધ્યક્ષ સુપ્રિતમ બંધોપાધ્યાયે નિવેદન આપ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં અલગ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ ટ્રસ્ટની રચનાની પ્રક્રિયા શરૂ કરવાની ધારણા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પેન્શન સંબંધિત બાબતોને ધ્યાનમાં લેવા છેલ્લા બજેટમાં અલગ ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. હાલમાં એનપીએસ ટ્રસ્ટ પીએફઆરડીએ હેઠળ છે. બોર્ડની માર્ગદર્શિકા મુજબ કન્સલ્ટિંગ કંપનીઓને એનપીએસ ટ્રસ્ટની રચનાની સલાહ આપવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કર્યું છે. દરખાસ્ત માટે વિનંતી મોકલવામાં આવશે. RFP પ્રક્રિયામાં સમય લાગે છે. આ  બોર્ડ અંતિમ મંજૂરી આપશે. સલાહકારની પસંદગી માટે 31 માર્ચ 2021ની અંતિમ તારીખ નક્કી કરી છે. આ પછી જ ટ્રસ્ટ અલગ થવાની પ્રક્રિયા શરૂ થશે.
aagami nanakiya varsh ma alag NPS trust banavani prakriya sharu thase

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

PFRDA દ્વારા બહાર પાડવામાં આવેલા EOI દસ્તાવેજ મુજબ સલાહકાર કંપનીઓ NPS ટ્રસ્ટની સંગઠનાત્મક રચના, જવાબદારીઓ અને અલગ થવાની કાર્યવાહી , માનવ સંસાધનો અને તકનીકી આવશ્યકતાઓ અંગે સંશોધન કરશે અને સૂચન આપશે. આ ઉપરાંત PFRDA અને NPS ટ્રસ્ટના આંતરસંબંધ માટે વિશેષ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

NPS અને અટલ પેન્શન યોજનાની AUM 5 લાખ કરોડને વટાવી ગઈ છે. PFRDAના અધ્યક્ષ સુપ્રિતમ બંદોપાધ્યાયના જણાવ્યા અનુસાર 12 સપ્ટેમ્બરના રોજ બંને યોજનાઓની કુલ AUM રૂ. 4.93 લાખ કરોડ હતી. PFRDA અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં NPSના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. સરકારી ક્ષેત્રના 70.40 લાખ કર્મચારીઓ અને બિન-સરકારી ક્ષેત્રના 24.24 લાખ કર્મચારીઓ આ યોજનામાં જોડાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">