બધાને ગુલામ બનાવનાર બ્રિટન પણ એક સમયે હતું ગુલામ, જાણો કોનું હતું રાજ

|

Aug 04, 2024 | 6:02 PM

ઇતિહાસમાં અનેક દેશોને ગુલામ બનાવનાર બ્રિટન પોતે એક સમયે ગુલામ હતું. આ સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ આ હકીકત છે. બ્રિટન પણ એક સમયે ગુલામ હતું. ત્યારે આ લેખમાં બ્રિટન ક્યારે ગુલામ હતું અને બ્રિટન પર કોનું રાજ હતું તેના વિશે વિસ્તારથી જાણીશું.

બધાને ગુલામ બનાવનાર બ્રિટન પણ એક સમયે હતું ગુલામ, જાણો કોનું હતું રાજ
Britain

Follow us on

ગુલામી એટલે કે જ્યારે કોઈ દેશ પોતાના અધિકારો અને સ્વતંત્રતા ગુમાવે છે અને બીજા દેશના નિયંત્રણ હેઠળ આવી જાય છે. વિશ્વમાં બ્રિટિશ સામ્રાજ્ય એવું છે કે જેણે મોટાભાગના દેશો પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું. ત્યારે જો કોઈ તમને કહે કે આ બધાને ગુલામ બનાવનાર બ્રિટન પણ એક સમયે ગુલામ હતું. તો તમને આ સાંભળીને નવાઈ લાગશે. પરંતુ આ હકીકત છે. બ્રિટન પણ એક સમયે ગુલામ હતું. ત્યારે આ લેખમાં બ્રિટન ક્યારે ગુલામ હતું અને બ્રિટન પર કોનું રાજ હતું તેના વિશે વિસ્તારથી જાણીશું. બ્રિટન પણ એક સમયે હતું ગુલામ ઇતિહાસમાં અનેક દેશોને ગુલામ બનાવનાર બ્રિટન પોતે એક સમયે ગુલામ હતું. ઈ.સ. પૂર્વે પ્રથમ સદીમાં રોમનોએ બ્રિટન પર આક્રમણ કર્યું હતું. જુલિયસ સીઝરએ ઈ.સ. પૂર્વે 55-54માં બ્રિટન પર આક્રમણ કર્યું, પરંતુ ઈ.સ. 43માં સમ્રાટ ક્લાઉડિયસના શાસન દરમિયાન સંપૂર્ણ કબજો કર્યો હતો. રોમનોએ લગભગ 400 વર્ષ સુધી બ્રિટન પર શાસન કર્યું. આ સમય દરમિયાન તેમણે ત્યાંની સંસ્કૃતિ અને જીવનશૈલીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા. રોમનોએ રસ્તાઓ, શહેરો...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો