અમેરિકાની નજર ગ્રીનલેન્ડ પર કેમ ? ટ્રમ્પ ખરીદવા માંગે છે આ ટાપુ દેશ, શું કોઈ દેશ ખરીદી શકાય ?

ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ગ્રીનલેન્ડ ટાપુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ નથી જે આ ઈચ્છે છે. તેમના પહેલા પણ ઘણા અમેરિકન નેતાઓએ આવો જ ઈરાદો વ્યક્ત કર્યો હતો પરંતુ કોઈને સફળતા મળી નથી. પરંતુ સવાલ એ છે કે શું કોઈ દેશ ખરીદી કે વેચી શકાય, તેના નિયમો શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

અમેરિકાની નજર ગ્રીનલેન્ડ પર કેમ ? ટ્રમ્પ ખરીદવા માંગે છે આ ટાપુ દેશ, શું કોઈ દેશ ખરીદી શકાય ?
Greenland
| Updated on: Jan 05, 2025 | 4:48 PM

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ગ્રીનલેન્ડ ટાપુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે અગાઉના કાર્યકાળ દરમિયાન પણ અમેરિકાએ ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સવાલ એ છે કે શું કોઈ દેશ ખરીદી કે વેચી શકાય, તેના નિયમો શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું. વ્હાઈટ હાઉસ પહોંચતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. પહેલા તેમણે પનામા કેનાલ પર અમેરિકન અધિકારોની વાત કરી. હવે તેમની નજર સમગ્ર ગ્રીનલેન્ડ પર મંડાણી છે. તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ નથી જે આ ઈચ્છે છે. તેમના પહેલા પણ ઘણા અમેરિકન નેતાઓએ આવો જ ઈરાદો વ્યક્ત કર્યો હતો પરંતુ કોઈને સફળતા મળી નથી. લગભગ 80 ટકા બરફથી ઢંકાયેલો આ ટાપુ સુપરપાવર માટે કેમ આટલો મહત્વપૂર્ણ છે ? આ દેશ ક્યાં આવેલો છે અને રાજકીય પરિસ્થિતિ શું છે ? આર્કટિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરોની વચ્ચે આવેલો આ ટાપુ 10મી સદીમાં મળી આવ્યો હતો, ત્યારબાદ અહીં યુરોપિયન વસાહત સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો