પાકિસ્તાનની નફ્ફટાઈની પોલ ખોલતો VIDEO, પુલવામા આતંકી હુમલામાં હાથ ન હોવાના નાપાક દાવાની સાંભળો હકીકત !
પુલવામા આતંકવાદી હુમલા હુમલામાં પાકિસ્તાને પોતાના દેશનો હાથ નહીં હોવાનો દાવો કર્યો છે, પરંતુ તેના દાવામાં કેટલી સચ્ચાઈ છે, તે આખું ભારત જાણે છે. TV9 Gujarati Web Stories View more નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ ગુજરાતના જામનગરમાં આ […]
પુલવામા આતંકવાદી હુમલા હુમલામાં પાકિસ્તાને પોતાના દેશનો હાથ નહીં હોવાનો દાવો કર્યો છે, પરંતુ તેના દાવામાં કેટલી સચ્ચાઈ છે, તે આખું ભારત જાણે છે.
આ હુમલા બાદ પાકિસ્તાન સરકારે અધિકૃત નિવેદન જાહેર કરી કહ્યું છે, ‘અમે કોઈ પણ તપાસ વગર હુમલાનો સંબંધ પાકિસ્તાન સાથે જોડવાના ભારતીય મીડિયા અને સરકારના કોઈ પણ આક્ષેપને ફગાવીએ છીએ. કાશ્મીરના પુલવામામાં હુમલો એક ગંભીર ચિંતાનો વિષય છે. પાકિસ્તાને દુનિયાના કોઈ પણ ભાગમાં હિંસાની કાર્યવાહીની કાયમ ટીકા કરી છે.’
હવે પાકિસ્તાનની આ સ્પષ્ટતાની પોલ ખોલતી એક વીડિયો ક્લિપ સાંભળો. આ વીડિયો ક્લિપ સમાચાર એજંસી ANIના તંત્રી સ્મિતા પ્રકાશે પણ ટ્વીટ કરી શૅર કરી છે.
એક પાકિસ્તાની ન્યૂઝ ચૅનલની આ વીડિયો ક્લિપમાં એક રિટાયર્ડ પાકિસ્તાની જનરલ (ISI )કહી રહ્યા છે કે કાશ્મીરમાં ટૂંકમાં જ સુસાઇડ બૉંબ ઍટૅક થવાનો છે. સ્મિતા પ્રકાશે કહ્યું કે આ ક્લિપ થોડાક મહિના પહેલાની જ છે.
જુઓ પાકિસ્તાનની પોલ ખોલતો VIDEO :
Retired Pakistani General (ISI) a few months ago on TV clearly saying that suicide bombing will take place in Jammu & Kashmir soon. He says it is only then that the world will become ‘aware’ of the issue. HOW did he know huh? Is he part of the plot? #PulawamaTerrorAttack pic.twitter.com/jCsUEym8a7
— Smita Prakash (@smitaprakash) February 14, 2019
[yop_poll id=1428]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]