AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor : એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું, ચોરી છુપે ગુગલ પર સર્ચ કરી રહ્યું છે ભારતની આ મોટી તાકાત વિશે

Air Strike In Pakistan : ભારત દ્વારા કરેલી એર સ્ટ્રાઈક બાદ હવે પાકિસ્તાનીઓ ચિંતામાં છે, પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનને મોટો જડબાતોડ જવાબ આપ્યો છે.

Operation Sindoor : એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું, ચોરી છુપે ગુગલ પર સર્ચ કરી રહ્યું છે ભારતની આ મોટી તાકાત વિશે
| Updated on: May 07, 2025 | 11:05 AM
Share

ભારતીય સેનાએ મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં અંદાજે 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી છે. ભારત દ્વારા કરેલી આ કાર્યવાહી બાદ પાકિસ્તાનના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હવે પાકિસ્તાનના લોકો ગુગલ પર એર સ્ટ્રાઈક, ભારતીય સેના, ભારત અને ઓપરેશન સિંદૂર વિશે સર્ચ કરી રહ્યા છે. પાકિસ્તાનના ગૂગૂલ ટ્રેડ પરથી જાણવા મળી રહ્યું છે કે, હવે સિંદૂરના નામનો મતલબ પણ શોધી રહ્યા છે.

‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવતા મિસાઇલો છોડ્યા. આ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટ અને અશાંતિનો માહોલ છે.ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યા બાદ પાકિસ્તાનીઓ હવે સિંદૂર વિશે જાણવા માંગે છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં લોકો ગુગલ પર શું સર્ચ કરી રહ્યા છે? ચાલો જાણીએ

ગુગલ પર ઓપરેશન સિંદૂર વિશે સર્ચ

પાકિસ્તાની લોકો ગુગલ પર ઓપરેશન સિંદૂર વિશે સર્ચ કરી રહ્યા છે. હવે ઓપરેશન સિંદૂર,ઈન્ડિયા ઓપરેશન સિંદૂર,સિંદૂર અટેક ઓપરેશન સિંદૂર શું છે. જેવી ટર્મ સોશિયલ મીડિયા પર સર્ચ કરી રહ્યા છે. આ સિવાય પાકિસ્તાનના લોકો સિંદૂરનો શું અર્થ થાય છે, તે જાણવા માટે ગૂગલનો સહારો લઈ રહ્યો છે. સિંદૂરનો મતલબ અને કીવર્ડ સર્ચ કરી રહ્યા છે.આ દર્શાવે છે કે સામાન્ય નાગરિકોથી લઈને મીડિયા સુધી, દરેક વ્યક્તિ માહિતી માટે ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે

ભારત વિશે સર્ચ કરી રહ્યા છે પાકિસ્તાનના લોકો

ઓપરેશન સિંદૂર સિવાય પાકિસ્તાની લોકો ભારત વિશે સતત ચર્ચા કરી રહ્યા છે. ગૂગલ ટ્રેડ્સના રિપોર્ટ અનુસાર India Attack Bahawalpur, India Attack on Pakistan Today, India Attack on Bahawalpur, India Attacked on Pakistan, India Strikes Pakistan જેવા કીવર્ડ સર્ચ કરી રહ્યા છે.આ સિવાય પાકિસ્તાનના લોકો પાકિસ્તાન, આર્મી વિશે પણ સર્ચ કરી રહ્યા છે. સાથે સૌથી પાવરફુલ આર્મી, ઈન્ડિયન આર્મી વિશે પણ સોશિયલ મીડિયા પર સર્ચ કરી રહ્યા છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો, નવા નાણાકીય લાભ થશે
સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો, નવા નાણાકીય લાભ થશે
ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !
ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !
g clip-path="url(#clip0_868_265)">