અફઘાનિસ્તાનમાં નવી મુસિબત, અમેરીકાએ આપી ચેતવણી, IS કાબુલ એરપોર્ટ પર કરી શકે છે બોમ્બ બ્લાસ્ટ

કાબુલ એરપોર્ટની સુરક્ષા માટે ચારે બાજુ વોચ ટાવર બનાવવાની સાથે બાડબંધી પણ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં સશસ્ત્ર સૈનિકો આ એરપોર્ટની સુરક્ષા માટે તૈનાત છે.

અફઘાનિસ્તાનમાં નવી મુસિબત, અમેરીકાએ આપી ચેતવણી, IS કાબુલ એરપોર્ટ પર કરી શકે છે બોમ્બ બ્લાસ્ટ
Fear of IS attack on Kabul airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:33 AM

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજા બાદથી જ દેશની સ્થિતી ગંભીર બની ગઇ છે. અફઘાની નાગરીકો દેશ છોડીને જવા માંગે છે. તેવામાં હવે અમેરીકાની એક ચેતવણીએ લોકોની ચિંતાને વધારી દીધી છે. અમેરીકાએ એક ચેતાવણી જાહેર કરતા લોકોને કાબુલ એરપોર્ટ તરફ ન જવાની અપીલ કરી છે. તેમને અંદાજો છે કે કાબુલ એરપોર્ટ પર ઇસ્લામિક સ્ટેટ (IS) હુમલો કરી શકે છે. તેવામાં એમણે પોતાના નાગરીકોને એલર્ટ કરી દીધા છે.

કાબુલ એરપોર્ટ પર સતત હંગામો ચાલુ છે. અહીં દેશ છોડવા માટે હજારો લોકોની ભીડ લાગેલી હોય છે અને તેમને કાબુ કરવા માટે અમેરીકન ફોર્સ તૈનાત હોય છે. અહીંના હાલાત ખરાબ થતા જઇ રહ્યા છે. તેવામાં હવે અમેરીકાએ પોતાના નાગરીકોને એરપોર્ટ તરફ જવા માટે મનાઇ ફરમાવી છે. આ સમયે કાબુલ એરપોર્ટનું નિયંત્રણ અમેરીકાના સુરક્ષા દળોના હાથમાં છે.

કાબુલ એરપોર્ટ પર હુમલાની આશંકા

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અમેરીકી રક્ષા વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યુ કે તેમણે એરપોર્ટના દરવાજાની બહાર ભારે ભીડ ભેગી કરવાથી બચવા માટેના નિર્દેશ જાહેર કર્યા છે. એરપોર્ટ પર હાલાત પહેલાથી જ ખરાબ ચાલી રહ્યા છે. અફઘાનિસ્તાનમાંથી અમેરીકી સૈન્યની વાપસી બાદ તાલિબાને હવે રાજધાની કાબુલને ચારો તરફતી ઘેરી લીધુ છે. આજ કારણ છે કે દેશમાં હુમલાઓની આશંકા વધી ગઇ છે.

કાબુલ એરપોર્ટની સુરક્ષા માટે ચારે બાજુ વોચ ટાવર બનાવવાની સાથે બાડબંધી પણ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં સશસ્ત્ર સૈનિકો આ એરપોર્ટની સુરક્ષા માટે તૈનાત છે. અફઘાનિસ્તાનની રાજધાની બહાર સ્થિત પહાડો પાસે બનેલા આ એરપોર્ટ સુધી પહોંચવા માટે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બહાર ઉડાન ભરવા વાળા લોકોને ટર્મિનલ સુધી પહોંચાડવા પહેલા સામાનને બહાર સ્ક્રિનિંગ પોઇન્ટ સુધી લઇ જવો પડે છે.

આ પણ વાંચો –

Happy Raksha Bandhan 2021: રક્ષાબંધન પર ભાઇ-બહેનને મોકલો આ સરસ મજાના સ્ટીકર્સ, બસ ફોલોવ કરો આ સ્ટેપ્સ

આ પણ વાંચો –

સીસીટીવી ફૂટજે હત્યાનો ભેદ ઉકેલ્યો : પત્ની સાથે આડા સંબંધની શંકામાં મિત્રની હત્યા કરનાર હત્યારો ઝડપાયો

આ પણ વાંચો –

Gold Hallmarking મામલે જવેલર્સે સરકાર સામે બાંયો ચઢાવી , 23 ઓગસ્ટે સુવર્ણકારોએ હડતાલનું એલાન અપાયું

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">