પેરિસની એક બિલ્ડિંગમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, ત્રણના મોત, બચાવ કામગીરી ચાલુ

ફ્રાન્સના પેરિસમાં રવિવારે સાંજે આઠ માળની ઈમારતમાં વિસ્ફોટને પગલે લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઇમારત પેરિસના 11મા એરોન્ડિસમેન્ટમાં સ્થિત છે

પેરિસની એક બિલ્ડિંગમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, ત્રણના મોત, બચાવ કામગીરી ચાલુ
Massive fire broke out in a building in Paris
Follow Us:
| Updated on: Apr 08, 2024 | 1:00 PM

પેરિસમાં બહુમાળી ઈમારતમાં મોડીરાતે વિસ્ફોટ થયો હતો. જે બાદ ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પ્રાથમિક માહિતી અનુસાર, રુએ ડે ચારોન પર એક ઈમારતના 7માં માળે આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ પેરિસમાં બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નિકળતા તેમાં દઝાવાથી ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી પોલીસ તે અંગે તપાસ કરી રહી છે. આ સાથે બિલ્ડિંગમાં બચાવ કામગીરી ચાલુ છે. આ ઈમારત પેરિસના 11માં એરોન્ડિસમેન્ટમાં આવેલી છે અને પ્રાથમિક માહિતી અનુસાર, રુએ ડે ચારોન પર એક ઈમારતના 7મા માળે આગ ફાટી નીકળતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, જે મામલે પોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.

પાડોશી પણ જાણતા નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો

11મી એરોન્ડિસમેન્ટના ડેપ્યુટી મેયર લ્યુક લેબોને લે પેરિસિયનને કહ્યું કે પાડોશીઓ જાણતા નથી કે વિસ્ફોટનું કારણ શું છે, કારણ કે બિલ્ડિંગમાં કોઈ ગેસ ન હતો. જો કે બિલ્ડિંગના રહેવાસીઓના ઇનકાર છતાં સત્તાવાળાઓએ ગેસના નિશાન હોવાથી ઇનકાર કર્યો નથી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ફ્રાન્સના પેરિસમાં રવિવારે સાંજે આઠ માળની ઈમારતમાં વિસ્ફોટને પગલે લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઇમારત પેરિસના 11મા એરોન્ડિસમેન્ટમાં સ્થિત છે

છેલ્લા ઘણા વર્ષોમાં ત્રીજી ઘટના

થોડા વર્ષોમાં આ ત્રીજી વખત છે જ્યારે રાજધાનીમાં કોઈ બિલ્ડિંગની અંદર વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા છે. લે પેરિસિયન અનુસાર, 12 જાન્યુઆરી 2019ના રોજ, રુ ડી ટ્રેવિસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા.  ગયા વર્ષે 21 જૂન, 2023 ના રોજ  277 રુ સેન્ટ-જેક્સની ઇમારતમાં વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">