Earthquake breaking: ઉત્તર અર્જેન્ટીનામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ 568 કિલોમીટર (353 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર આર્જેન્ટિનાના સેન્ટિયાગો ડેલ એસ્ટેરો પ્રાંતમાં હતું,

Earthquake breaking: ઉત્તર અર્જેન્ટીનામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
Earthquake
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 11:20 PM

યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ 568 કિલોમીટર (353 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર આર્જેન્ટિનાના સેન્ટિયાગો ડેલ એસ્ટેરો પ્રાંતમાં હતું, જે પ્રાંતની રાજધાનીથી લગભગ 130 કિલોમીટર (80 માઇલ) ઉત્તરપૂર્વમાં હતું.

આ ભૂકંપ પડોશી દેશ ચિલીમાં 89 કિલોમીટર (55 માઈલ) ની ઊંડાઈએ 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો તેની થોડી મિનિટો પછી થયો હતો. આર્જેન્ટિના અને ચિલીના સત્તાવાળાઓએ કોઈ નુકસાનની જાણ કરી નથી.

અગાઉ ચિલીના ઇક્વિકમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

અગાઉ  5 મહિના પહેલા ચિલીના ઇક્વિકમાં પણ 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે બુધવારે ઇક્વિકમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ચિલીથી 519 કિમી દક્ષિણપૂર્વમાં હતું. અત્યાર સુધી, કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી સામે આવી ન હતી.

દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી શું થાય ? જાણી લો
રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન
Hanuman Chalisa : 40 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શું થાય ?
અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત

આ પણ વાંચો : Johannesburg News: PM મોદીએ BRICS સંમેલનમાં આપ્યા 5 પ્રસ્તાવ, કહ્યું ગાઢ સહયોગને વધુ વ્યાપક બનાવશે

16 જાન્યુઆરીએ પણ ભૂકંપ આવ્યો હતો

ટોબેલો એ પૂર્વ ઇન્ડોનેશિયાના ટાપુ હલમાહેરા પર સ્થિત એક શહેર છે. આ પહેલા 16 જાન્યુઆરીએ ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની વેબસાઈટ પર એક અપડેટમાં જણાવ્યું હતું કે ભૂકંપ ઈન્ડોનેશિયાના સિંગકિલ શહેરથી 40 કિલોમીટર દક્ષિણપૂર્વમાં આવ્યો હતો. ભૂકંપ 03:59:58 (સ્થાનિક સમય) પર 37 કિમીની ઊંડાઈએ નોંધવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">