અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોરોનાથી સંક્રમિત

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ટ્રમ્પના નજીકના સહયોગીઓમાંથી એક ઓ બ્રાયન તાજેત્તરમાં જ યૂરોપથી પરત ફર્યા હતા. જ્યાં તેમને અને તેમના ડેપ્યુટીએ યૂકે, ફ્રાન્સ, જર્મની અને ઈટલીના અધિકારીઓની સાથે મુલાકાત કરી હતી. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, […]

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોરોનાથી સંક્રમિત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 3:05 PM

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ટ્રમ્પના નજીકના સહયોગીઓમાંથી એક ઓ બ્રાયન તાજેત્તરમાં જ યૂરોપથી પરત ફર્યા હતા. જ્યાં તેમને અને તેમના ડેપ્યુટીએ યૂકે, ફ્રાન્સ, જર્મની અને ઈટલીના અધિકારીઓની સાથે મુલાકાત કરી હતી.

donald trump national security advisor robert o brien corona positive US President donald trump na national security advisor robert o brien corona thi sankramit

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યાત્રાથી જોડાયેલી ઘણી તસ્વીરોમાં બ્રાયન ના તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં જોવા મળ્યા અને ના તો માસ્ક પહેરેલા જોવા મળ્યા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બ્રાયન છેલ્લા એક અઠવાડિયાથી ઘરેથી જ કામ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઓ બ્રાયન ગયા ગુરૂવારે કાર્યાલયમાં હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઈરસનો કહેર સૌથી વધારે છે. અમેરિકામાં સંક્રમણના 41,76,716 કેસ નોંધાયા છે. દેશમાં સૌથી મોટા રાજ્યમાંથી એક કેલિફોર્નિયા આ બીમારીથી સૌથી વધારે પ્રભાવિત છે. ત્યારે ન્યૂયોર્ક રાજ્ય બીજા નંબર પર છે. તે સિવાય ફ્લોરિડા, ન્યૂ જર્સી, ટેક્સસ સહિત ઘણા રાજ્યમાં પણ સંક્રમણ ફેલાયેલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">