China: ચીન દર વર્ષે વેચી રહ્યું છે 150,000 માનવ અંગ, ચીનની યાતના શિબિરોનું કંપાવી દેતું સત્ય સામે આવ્યું

ચીનની યાતના શિબિરોમાં રહેનારા લોકોને મારીને તેમના અંગ (organ) કાઢી નાંખે છે અને પછી આ અંગોનું કાળા બજાર (Black market) કરવામાં આવે છે. આ રીતે ચીન વર્ષે 150,000 ઓર્ગન વેચી રહ્યું છે.

China: ચીન દર વર્ષે વેચી રહ્યું છે 150,000 માનવ અંગ, ચીનની યાતના શિબિરોનું કંપાવી દેતું સત્ય સામે આવ્યું
China - 150,000 organs sold every year
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 2:45 PM

China Organ Harvesting: ચીનની યાતના શિબિરોમાં રહેનારા લોકોને મારીને તેમના અંગ (organ) કાઢી નાંખે છે અને પછી આ અંગોનું કાળા બજાર (Black market) કરવામાં આવે છે. આ રીતે ચીન વર્ષે 150,000 ઓર્ગન વેચી રહ્યું છે. ચીનમાં લોકોના શરીરમાંથી અંગ કાઢવાની ઘટના સામે આવી છે. આમ કરીને ચીન અરબો ડોલરની કમાણી કરી રહ્યું છે. વિશ્વના ટોપ વિશેષજ્ઞોએ અમેરિકન કોંગ્રેસમાં જણાવ્યું હતું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party of China) યાતના શિબિરોમાં રહેનારા આશરે 50,000 લોકોને મારીને તેમના શરીરમાંથી અંગો કાઢી નાંખે છે અને આ અંગોનું વેચાણ કરે છે.

વિકટિમ્સ ઓફ કમ્યુનિઝમ મેમોરિયલ ફાઉન્ડેશનમાં ચાઇના સ્ટડીઝના વરિષ્ઠ સંશોધક તથા ખૂની હાર્વેસ્ટ અને હત્યા જેવા વિષયો પર કાર્યના સહલેખક એથન ગુટમને જણાવ્યું હતું કે દરેક સ્વસ્થ વ્યક્તિને મારવામાં આવે છે જેથી તેના શરીરમાંથી બે ત્રણ અંગો કાઢી શકાય. તેનો મતલબ એ છે કે ચીને આ રીતે પીડિતોના શરીરના અંગ કાઢીને અરબો ડોલરની કમાણી કરી છે. ગુટમનની રીતે ઘણા અન્ય વિશેષજ્ઞે ફણ આ મુદ્દે મહત્વની જાણકારી આપી હતી.

ઇસ્ટ તુર્કીસ્તાનના એક ડોક્ટર એન્વર તોહતીએ દાવો કર્યો છે કે 1995માં એક રાજકીય કેદીને તેના શરીરમાંથી અંગો કાઢવા મજબૂર કરવામાં આવ્યો હતો. તેમણે આ વાત રિપ્રેઝેટેટિવ ક્રિસ સ્મિથ દ્વારા આઓજિત સુનાવણીમાં કહી હતી. જેની અધ્યક્ષતા માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ટોમ લાંતોસે કરી હતી. ગુરૂવારે થયેલી સુનાવણીનું ‘ચીનમાં થતું અંગોનું હાર્વેસ્ટિંગઃ સાક્ષીઓની તપાસ ‘ હતું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

1,000 યાતના શિબિરોનું નેટવર્ક

ઘણા વર્ષોથી ચીનમાં એવી ખબર છપાઈ રહી છે કે તે યાતના શિબિરોમાં રહેતા લોકોના અંગોના કાળા બજાર કરે છે અને અમીર ગ્રાહકોને વેચી દે છે. એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાની નેશનલ યૂનિવર્સિટીમાં થયેલા રિસર્ચમાં ચીન પર હાર્ટ કાઢવાના આરોપ લગાડવામાં આવ્યા હતા. ચીનના કબજાવાળા ઇસ્ટ તુર્કિસ્તાન અને ખાસ કરીને પશ્ચિમી ક્ષેત્રમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું.

શિબિરોમાં રહે છે 2 પ્રકારના લોકો

ગટમને જણાવ્યું હતું કે શિબિરોમાં બે પ્રકારના લોકો રહે છે પહેલા એ જે ઘણા યુવાન છે જેમ કે 18 વર્ષની વયના લોકો. તો બીજા ગ્રુપમાં સામાન્ય રીતે 28 કે 29 વર્ષના લોકો હોય છે. આવી વયના લોકોના અંગ કાઢવા તે વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. 28 વર્ષના 2.5 ટકાથી 5 ટકા લોકો અત્યાર સુધીમાં ગાયબ થયા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">