AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચંદ્રયાન 3નો દુનિયામાં ડકો, અંતરિક્ષ વિજ્ઞાનનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો

ભારતના ચંદ્રયાન 3 મિશનને અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રેમાં મોટી ઓળખ મળી છે.અમેરિકાએ અવકાશ વિજ્ઞાનમાં સર્વોચ્ચ સન્માન આપ્યું છે, તેની ખાસિયત જાણો

Breaking News  : ચંદ્રયાન 3નો દુનિયામાં ડકો, અંતરિક્ષ વિજ્ઞાનનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો
| Updated on: May 22, 2026 | 2:10 PM
Share

ભારતનું ઐતિહાસિક ચંદ્ર મિશન ચંદ્રયાનને વધુ એક મોટી સફળતા મળી છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ (AIAA) એ ચંદ્રયાન-3 મિશનને વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત ‘ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ’ એનાયત કર્યો છે. આ સન્માન 21 મેના રોજ વોશિગ્ટનના ડીસીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતુ. આ એવોર્ડ અવકાશ વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે અને તેને AIAAનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.

ચંદ્રયાન મિશને રચ્યો હતો ઈતિહાસ

  • 23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રયાન-3 ઈતિહાસ રચી ચંદ્રમાના દક્ષિણી ધ્રુવની પાસે સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતુ.
  • ભારત આવું કરનાર દુનિયાનો પહેલો દેશ બન્યો હતો
  • ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ વૈજ્ઞાનિક અને રણનીતિક દ્રષ્ટિથી ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
  • આ ક્ષેત્રની સપાટી પર અગાઉ કોઈ મિશન પહોંચ્યું ન હતું.
  • સાથે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવીય ક્ષેત્રની માટીમાં અનેક મહત્વપૂર્ણ રાસાયણિક તત્વોની હાજરીની પુષ્ટિ કરી હતી.
  • વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ સંસાધન ભવિષ્યમાં ચંદ્રની સપાટી પર બાંધકામ અને અન્ય પ્રવૃત્તિઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ એવોર્ડ કેમ ખાસ છે?

ગોડાર્ડ એસ્ટ્રોનૉટિક્સ એવોર્ડને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્ર આપવામાં આવનાર સર્વોચ્ય સમ્માન માનવામાં આવે છે. આ પુરસ્કાર કોઈ વ્યક્તિ કે ટીમને અંતરિક્ષ અનુસંધાનમાં ઉલ્લેખનીય સફળતાઓ માટે આપવામાં આવે છે. ટીમ એવોર્ડમાં ફાળો આપનારાઓનું લિસ્ટ સામેલ છે, જેમાં વધુમાં વધુ બે પ્રતિનિધિઓ ઔપચારિક રીતે એવોર્ડ સ્વીકારી શકે છે.ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના અધ્યક્ષ હોવાની સાથે ડૉ. એસ. સોમનાથ પણ આ મિશનનું નેતૃત્વ કર્યું હતુ.

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
કૂવામાં પડેલી સિંહણના રેસ્ક્યુંનો Video
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
નિર્લિપ્ત રાયે, ઘરમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારા ASIને સસ્પેન્ડ કર્યો
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
મોતના આતંક વચ્ચે યુવક માટે વીજપોલ સહારો બન્યો,જુઓ Video
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
g clip-path="url(#clip0_868_265)">