Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટ થશે? ખુદ ત્યાંના સેના પ્રમુખે ઈશારો કર્યો કે અહીં કંઈક મોટુ થવાનું છે- વાંચો

બાંગ્લાદેશથી એક મોટી ખબર સામે આવી છે, એ ખબર એ છે કે બાંગ્લાદેશના જનરલ, એટલે કે આર્મી ચીફને લાગી રહ્યુ છે કે બહુ જલદી બાંગ્લાદેશમાં કંઈક મોટુ અને ખતરનાક થવાનું છે. આવી માહિતી કેમ સામે આવી રહી છે? તેને ત્રણ ઘટનાક્રમ દ્વારા વિસ્તારથી સમજીએ.

શું બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટ થશે? ખુદ ત્યાંના સેના પ્રમુખે ઈશારો કર્યો કે અહીં કંઈક મોટુ થવાનું છે- વાંચો
Follow Us:
| Updated on: Feb 27, 2025 | 6:47 PM

જેમ તમે બધા જાણો છો કે શેખ હસીનાના ગયા પછી, ત્યાં જે મહાશયે સત્તા સંભાળી છે એમના આવ્યા બાદ બાંગ્લાદેશમાં જે કંઈપણ થઈ રહ્યુ છે તે હિંસાનું સ્વરૂપ લઈ રહ્યુ છે. એવુ કંઈ પણ હજુ સુધી જોવા મળ્યું નથી, જેનાથી બાંગ્લાદેશની પરિસ્થિતિ સામાન્ય થતી જોઈ શકાય. પણ હા, આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી ઘટના બની છે. હાલ બાંગ્લાદેશના સેના પ્રમુખનું એક નિવેદન મુખ્ય હેડલાઈન બની ગયું છે. કોઈ દેશના આર્મી ચીફ જ્યારે એવુ કહે કે બાંગ્લાદેશ એક મોટા રિસ્ક તરફ આગળ વધી રહ્યુ છે, તે દર્શાવે છે કે ક્યાંકને ક્યાંક કંઈક એવુ ચાલી રહ્યુ છે, જે સેનાને તેમની ગુપ્તચર એજન્સી દ્વારા જાણ થઈ ગઈ છે. અથવા એવુ કહી શકાય કે શેખ હસીનાના ગયા બાદ વર્તમાનમાં જે શાંતિ જણાઈ રહી છે તેમાં હવે શેખ હસીનાની વાપસીની જે તૈયારીઓ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">