AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika And Vijay Wedding : રશ્મિકા મંદાના-વિજય દેવરકોંડાના લગ્ન જ્યાં થઈ રહ્યા છે તે રિસોર્ટનું ભાડું કેટલું છે? જાણો

Rashmika And Vijay Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ઉદયપુરમાં પોતાનું વેડિંગ ડેસ્ટિનેશન બનાવ્યું છે. અહી રિસોર્ટમાં થનારા લગ્ન ખુબ જ શાહી હોય છે. તો ચાલો જાણીએ રિસોર્ટનું ભાડું કેટલું છે.

Rashmika And Vijay Wedding :  રશ્મિકા મંદાના-વિજય દેવરકોંડાના લગ્ન જ્યાં થઈ રહ્યા છે તે રિસોર્ટનું ભાડું કેટલું છે? જાણો
| Updated on: Feb 25, 2026 | 11:28 AM
Share

સાઉથ ફિલ્મના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદાના 26 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાશે. હજુ વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. બંન્ને ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. આ લગ્નમાં પરિવારના સભ્યો તેમજ નજીકના મિત્રો સામેલ થશે. બંન્નેએ પોતાના લગ્ન માટે એક સુંદર લોકેશન પસંદ કર્યું છે.રશ્મિકા અને વિજય દેવરકોંડા મેમેન્ટોસ બાય આઈટીસી રિસોર્ટને પોતાનું વેડિંગ વેન્યુ બનાવ્યું છે. આ રિસોર્ટ શહેરની બહાર અરવલ્લીના પહાડો વચ્ચે આવેલું છે. અહીનો નજારો ખુબ જ સુંદર જોવા મળે છે.

આ રિસોર્ટમાં પ્રીમિયમ સુઈટ મળેવી કુલ 117 રુમ છે. આ રિસોર્ટ જેટલું સુંદર અને પ્રીમિયમ છે. અહી લગ્નનો ખર્ચો પણ ખિસ્સા ખાલી કરી નાંખે તેવો હોય છે. ત્રણ દિવસીય વેડિંગ ફંક્શન ધ મેમેન્ટોસ, રેફલ્સ ઉદયપુર અને ફેરમોન્ટ ઉદયપુર હોટલમાં યોજાશે. લગ્ન ઉદયપુરથી 25 કિમી દૂર ITC મેમેન્ટોસ ખાતે થશે.

રિસોર્ટમાં લગ્નનો ખર્ચ

રિસોર્ટમાં ઓપન લોન,બેક્વેટ, સાથે આઉટડોર વેન્યુ પણ છે. અહી મેહંદી , હલ્દી જેવા અલગ અલગ ફંક્શનના હિસાબથી ડેકોરેશન પણ કરવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ અહી એક રુમનું ભાડું એક રાત માટે 20 હજારથી લઈ 50 હજાર રુપિયા છે. જો તમે પર્સનલ વિલા લો છો તો અહીનું ભાડું 70 હજાર છે. અહી એક લગ્નનો ઓછામાં ઓછો ખર્ચ 90 લાખનો આવે છે. મહેમાનોની સંખ્યા તેમજ કાર્યક્રમ કેટલો મોટો છે તેમજ ડેકોરેશન પર ખર્ચો નિર્ભર કરે છે. આ બધાનો ખર્ચ ગણીને આ રિસોર્ટમાં એક લગ્નનો ખર્ચ અંદાજે 2.5 કરોડ સુધીનો આવે છે.

હૈદરાબાદમાં હશે રિસ્પેશન

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નમાં અંદાજે 100 મહેમાનો સામેલ થશે. જેમાં માત્ર નજીકના લોકો જ સામેલ થશે. બંન્નેના લગ્નનું રિસ્પેશન હૈદરાબાદમાં યોજાશે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સામેલ થશે. વેડિંગ રિસ્પેશન હૈદરાબાદમાં થશે તેમજ વેડિંગ રિસ્પેશન ખુબ ગ્રાન્ડ થવાનું છે.

લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે વિજય દેવરકોંડા, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
g clip-path="url(#clip0_868_265)">