એબી ડિવિલીયર્સ ત્રીજી વાર પિતા બન્યો, પત્નિ ડેનિયલ સ્વર્ટે પુત્રીને આપ્યો જન્મ

દક્ષિણ આફ્રીકાનો દિગ્ગજ બેટ્સમેન અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માટે રમનારો એબી ડિવિલીયર્સના ઘરમાં ખુશીયો આવી પહોંચી છે. મિસ્ટર 360 ડીગ્રી ના નામ થી ફેમસ બેટ્સમેન એબી ડિવિલીયર્સ ત્રીજી વાર પિતા બન્યો છે. ડિવિલીયર્સ ની પત્નિ ડેનિયલે એક દિકરીને જન્મ આપ્યો છે. ડિવિલીયર્સની નાનકડી પરીનો જન્મ થયા બાદ હવે તેમની ખુશીને પોતાના પ્રશંસકો સામે […]

એબી ડિવિલીયર્સ ત્રીજી વાર પિતા બન્યો, પત્નિ ડેનિયલ સ્વર્ટે પુત્રીને આપ્યો જન્મ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 20, 2020 | 3:46 PM

દક્ષિણ આફ્રીકાનો દિગ્ગજ બેટ્સમેન અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માટે રમનારો એબી ડિવિલીયર્સના ઘરમાં ખુશીયો આવી પહોંચી છે. મિસ્ટર 360 ડીગ્રી ના નામ થી ફેમસ બેટ્સમેન એબી ડિવિલીયર્સ ત્રીજી વાર પિતા બન્યો છે. ડિવિલીયર્સ ની પત્નિ ડેનિયલે એક દિકરીને જન્મ આપ્યો છે. ડિવિલીયર્સની નાનકડી પરીનો જન્મ થયા બાદ હવે તેમની ખુશીને પોતાના પ્રશંસકો સામે શેર કરી છે.

આરસીબી ના ધુંઆધાર બેટસમેન અને આ સિઝનમાં તોફાની પારી રમવા વાળા ડિવિલીયર્સએ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટના દ્રારા પોતાના ફેંસને ખુશખબરી આપી છે. એબી ડિવિલીયર્સે જ નહી પરંતુ તેની પત્નિ ડેનિયલ ડિવિલીયર્સે પણ પોતાની પુત્રી ની તસ્વીર શેર કરી છે. ડિવિલીયર્સ એ પોતાના અધિકારીક ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા બતાવ્યુ છે કે તેમની પુત્રીનો જન્મ 11, નવેમ્બર 2020 એ થયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એબી ડિવિલીયર્સ અને ડેનિયલની પુત્રી સાથેની તસ્વીર ને શેર કરતા લખ્યુ છે કે અમે અમારી દુનિયામાં એક ખુબસુરત બેબી ગર્લ નુ સ્વાગત કરીએ છીએ. ડિવિલીયર્સે એ પણ બતાવ્યુ હતુ કે તેમની પુત્રીની નામ શુ રાખ્યુ છે. ડિવિલીયર્સે પોસ્ટમાં લખ્યુ હતુ કે, પુત્રીનુ નામ યેંતે ડિવિલીયર્સ રાખ્યુ છે અને અમારા પરિવાર માટે આશિર્વાદ છે. અમે તેને મેળવીને આભારી છીએ. ડિવિલીયર્સ આ અગાઉ બે પુત્રો નો પિતા બની ચુક્યો છે.

એબી ડિવિલીયર્સ અને તેની પત્નિ ડેનિયલ સ્વર્ટ પહેલા થી જ બે પુત્રોના માતા પિતા છે. ડિવિલીયર્સે પોતાના પુત્રોના નામ અબ્રાહમ ડિવિલીયર્સ અને જુનીયર અને જોન રિચર્ડ ડિવિલીયર્સ રાખ્યુ છે. અબ્રાહમનો જન્મ 2015માં અને જોન રિચર્ડનો જન્મ 2017 માં થયો હતો. ત્યાં જ હવે ત્રણ વર્ષ બાદ બે ભાઇઓને એક બહેનનો પ્યાર પણ હવે નસીબ થયો છે. આપને એ વાતને જાણીને ચોંકી જશો કે, ડિવિલીયર્સ એ ડેનિયલ ને તાજમહાલ સામે પ્રપોઝ કર્યુ હતુ. આ બંનેની લવ સ્ટોરી પણ ખુબ જ ફિલ્મી પ્રકારની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">