Health Tips: સારા સ્વાસ્થ્ય માટે પાણી પીવું જરૂરી છે, પરંતુ ક્યારે અને કેટલું પીવું? જાણો તેના સંબંધિત જરૂરી વાતો

How much water is needed daily: નિષ્ણાતો અનુસાર હવામાન ગરમ હોય ત્યારે પાણીનું પ્રમાણ વધારવું જરૂરી છે, પરંતુ કેટલું પાણી પીવું તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. જાણો, ક્યારે અને કેટલું પાણી પીવું જરૂરી છે.

Health Tips: સારા સ્વાસ્થ્ય માટે પાણી પીવું જરૂરી છે, પરંતુ ક્યારે અને કેટલું પીવું? જાણો તેના સંબંધિત જરૂરી વાતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 3:59 PM

દેશના ઘણા ભાગોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ પહેલાથી જ દેશના ઘણા ભાગોમાં હીટ વેવની ચેતવણી આપી છે. આવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં પાણી મહત્વની ભૂમિકા ભજવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જ્યારે હવામાન ગરમ હોય ત્યારે પાણી (water)નું પ્રમાણ વધારવું જરૂરી છે. શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં પાણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કેટલું પાણી પીવું જોઈએ કારણ કે બહુ ઓછું કે વધારે પાણી લેવું યોગ્ય નથી. તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

અલગ-અલગ પરિસ્થિતિઓમાં કેટલું પાણી પીવું જોઈએ, ઓછું અને વધુ પાણી પીવાથી શું સમસ્યાઓ થઈ શકે છે અને પાણી પીવાની સાચી રીત કઈ છે? જાણો આ સવાલોના જવાબ.

ક્યારે અને કેટલું પાણી પીવું જોઈએ ?

પીવાના પાણી અંગે મૂંઝવણ હોય ત્યારે કેટલીક ખાસ પરિસ્થિતિઓ હોય છે, પરંતુ લોકોના મંતવ્યો અને દલીલો અલગ હોય છે. જેમ કે- સવારે ઉઠ્યા પછી, જમતી વખતે, વર્કઆઉટ કર્યા પછી. નિષ્ણાંતોનું કહેવું છે કે, સવારે ઉઠીને પાણી પીવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે. 6 થી 8 કલાકની ઉંધ બાદ પાણીની જરુર શરીરને હોય છે. ત્યારે સવારે ઉઠ્યા બાદ 1 થી 2 ગ્લાસ પાણી પી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

ધણા લોકો જમતી વખતે વધુ માત્રામાં પાણી પીવે છે એવું ન કરવું જોઈએ, જો તમારા ગળામાં જમવાનો કોળિયો ફસાય ગયો હોય તો માત્ર 1 કે 2 ઘુંટડા જ પાણી પીવું જોઈએ. જમતી વખતે પાણી વધુ પીવાથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે કારણ કે, મોઢામાં બનેલા ઉત્સેચકો સીધા પેટમાં જાય છે.

આ પણ વાંચો : Health Tips: Heatwave સાબિત થઈ શકે છે જીવલેણ, નિષ્ણાતો પાસેથી જાણો કેવી રીતે બચી શકાય

કેટલાક લોકો વર્કઆઉટ બાદ વધુ માત્રામાં પાણી પીવે છે. ધ્યાન રાખે છે કે, આ દરમિયાન વધુ પાણી પીવા કરતા 10-10 મિનિટના અંતરે પાણી પીઓ. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર રોજ સરેરાશ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ, પરંતુ ગરમી વધતા શરીરમાંથી પરસેવો નીકળવાથી શરીરમાં પાણી ઓછું થઈ શકેછે. એવી સ્થિતિમાં રોજ 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. એ પણ યાદ રાખો કે, પાણીને એક શ્વાસે પીવા કરતા થોડું થોડું પાણી પીવું જોઈએ, જેનાથી પાચન શક્તિ વધુ સારી થાય છે.

પાણી વધારે અને ઓછું પીવાના નુકસાન પણ જાણી લો

પાણી ઓછો પીઓ છો તો, શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડીહાઈડ્રેશનનો ભય રહે છે. વધતી ઉંમરની અસર ઝડપથી દેખાય છે અને શરીરનું મેટાબોલિઝમ બગડે છે. પરિણામે ચરબી વધવા લાગે છે.

પાણી જરુર કરતા વધારે પીઓ છો તો, તે શરીર માટે સારું છે એવું બિલકુલ નથી. જો તમે જરૂર કરતા વધારે પાણી પીઓ છો તો સોડિયમ લેવલ ઓછું હોવાને કારણે મગજમાં સોજો આવી શકે છે. તેને ફિલ્ટર કરવા માટે કિડની પર વધુ દબાણ આવી શકે છે, જે કિડની ફેલ થવાનું જોખમ વધારે છે. આ સિવાય સ્નાયુઓમાં ખેંચાણ અથવા નબળાઈ અનુભવાય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

સ્વાસ્થ્યના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">