દવા વગર બ્લડપ્રેશર કંટ્રોલ થશે! આ 4 બાબતોને ફોલો કરો

હાઈ બ્લડપ્રશેર આજકાલ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. આ એક એવી સ્થિતિ છે જેનાથી નસોમાં બ્લડ પ્રેશર સતત વધતું જાય છે. જેના કારણે હૃદય રોગ, સ્ટ્રોક અને કિડનીના રોગ થવાનો ખતરો રહે છે. તો ચાલો જાણીએ કે, દવા વગર હાઈ બ્લડપ્રશેરને કઈ રીતે કંટ્રોલ કરવું

દવા વગર બ્લડપ્રેશર કંટ્રોલ થશે! આ 4 બાબતોને ફોલો કરો
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 10:25 AM

ખરાબ લાઈફ સ્ટાઈલને લઈને લોકોમાં ડાયાબિટીસ અને હૃદય રોગની બિમારી વધુ જોવા મળી રહી છે. આ સાથે હાઈ બ્લડપ્રશેરની સમસ્યાઓ લોકોમાં સામાન્ય થઈ ગઈ છે. હાઈબીપીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે લોકો દવા પર નિર્ભર બન્યા છે પરંતુ આ સમસ્યાને કંટ્રોલ કરવા માટે માત્ર દવાઓ પર નિર્ભર રહેવું પણ એક સમયે હેલ્થ માટે નુકસાનકારક છે.

હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો વધુ દવાઓ લેવાથી કિડની અને લીવરની સમસ્યાઓ થઈ શકે છે પરંતુ ખાણી-પીણી અને લાઈફસ્ટાઈલને સ્વસ્થ રાખવા માટે બ્લડપ્રશેરની સમસ્યાઓને પણ કંટ્રોલ કરી શકાય છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે, શેના દ્વારા બ્લડપ્રશેરને કંટ્રોલ કરી શકાય છે.

ઓછું નમક ખાવું

વધુ નમક ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે. જેનાથી રક્તવાહિનીઓ પર દબાણ આવે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. તેથી જમતી વખતે ઓછામાં ઓછા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. નિયમિત મીઠા (નમક) ને બદલે સેંધા નમકનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સ્મોકિંગથી દુર રહેવું

સ્મોકિંગ પણ હાઈ બ્લડપ્રશેરનું કારણ બને છે. સિગરેટમાં નિકોટીન નામનું ખતરનાક કેમિકલ હોય છે. જે સીધું બ્લડ ફ્લો પર અસર કરે છે, જો કોઈ વ્યક્તિને પહેલાથી જ હાઈ બીપીની સમસ્યા હોય તો તેણે સ્મોકિંગથી દૂર રહેવું જોઈએ.

પૂરતી ઊંઘ

જો તમે પૂરતી ઊંઘ લેશો તો તમે ઘણી બીમારીઓથી બચી શકશો. યોગ્ય ઊંઘ લેવાથી શરીર યોગ્ય રીતે કાર્ય કરે છે. આવી સ્થિતિમાં હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર બંને નિયંત્રણમાં રહે છે. જો તમે દવા વગર બ્લડ પ્રશેરને કંટ્રોલ કરવા માંગો છઓ તો પૂરતી માત્રામાં ઊંધ લો.

ફિઝિકલ એક્ટિવિટી

બ્લ્ડ પ્રશેરને કંટ્રોલ કરવી છે તો ફિઝિકલ એક્ટિવિટીને વધારો. તમે જેટલા એક્ટિવ રહેશે તમે બ્લડ પ્રેશરને એટલું જ નિયંત્રણ રાખી શકશો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">