લાંબા નખનો શોખ ધરાવતી મહિલાઓ આ પોસ્ટ ખાસ વાંચે, જાણો કેવા પ્રકારનો છે આરોગ્યની સામે ખતરો

મોટાભાગની યુવતીઓ પોતાના નખને વધારે છે અને તેને લાંબા રાખવાનું જ પસંદ કરે છે. જો તમે પણ નખ વધારવાનું પસંદ કરો છો, તો તમને એ વાતની ખબર નહીં કે આવું કરવું તમારા આરોગ્ય માટે જોખમ લેવા જવું છે. આવો જાણીએ નખ વધારવાથી આરોગ્યને કયા પ્રકારના નુકસાન થાય છે. 1). લાંબા નખ વધારે ગંદા થાય છે. […]

લાંબા નખનો શોખ ધરાવતી મહિલાઓ આ પોસ્ટ ખાસ વાંચે, જાણો કેવા પ્રકારનો છે આરોગ્યની સામે ખતરો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 24, 2020 | 3:30 PM

મોટાભાગની યુવતીઓ પોતાના નખને વધારે છે અને તેને લાંબા રાખવાનું જ પસંદ કરે છે. જો તમે પણ નખ વધારવાનું પસંદ કરો છો, તો તમને એ વાતની ખબર નહીં કે આવું કરવું તમારા આરોગ્ય માટે જોખમ લેવા જવું છે. આવો જાણીએ નખ વધારવાથી આરોગ્યને કયા પ્રકારના નુકસાન થાય છે.

1). લાંબા નખ વધારે ગંદા થાય છે. અને તેમાં બેક્ટેરિયા પેદા થઈ શકે છે. જેના પરિણામરૂપે ગંભીર સંક્રમણ પણ થઈ શકે છે. એ વાત અલગ છે કે નેલપોલીસની પાછળ છુપાવવાથી ગંદકી પર તમારું ધ્યાન ઓછું થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

2). લાંબા નખ સંભવિત રૂપથી સંક્રમણ જેમકે પિનવર્મ્સ પેદા કરી શકે છે.

3). ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે નખમાં જોવા મળનાર બેક્ટેરિયા બાળકોમાં ઝાડા અને ઉલટી નું કારણ બને છે.

4). જો બાળકોના નખ મોટા હોય તો તે પોતાને ખંજવાળવાની સાથે ઇજા પણ પહોંચાડી શકે છે.

5). નાના બાળકોની માતાઓને પોતાના નખ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. લાંબા નખ તેમના પોતાના આરોગ્ય માટે પણ ખરાબ હોય છે. સાથે જ તે બાળકોને વધારે સંભાળે છે તેવામાં બાળકને માતાના લાંબા નખથી ઇજા પહોંચવાની આશંકા પણ વધારે છે.

6). નખની સ્વચ્છતા બનાવી રાખવા માટે હાથને નિયમિત રીતે ધોતા રહેવું જોઈએ અને નખને પણ સારી રીતે ધોવા જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">