વલસાડઃ ભીલાડ ચેકપોસ્ટ પાસેથી 60 કિલો ગાંજા સાથે 5 શખ્સોની ધરપકડ

વલસાડની ભીલાડ ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા એક કારમાં તપાસ કરવામાં આવતાં 60 કિલો ગાંજો મળી આવ્યો હતો. 60 કિલો ગાંજા સાથે પોલીસે 5 શખ્સોની પણ ધરપકડ કરી છે. પોલીસ દ્વારા શખ્સોની પૂછપરછ કરતાં ગાંજો ઓરિસ્સાથી વાપી લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો: ISIના એજન્ટ સહિત 4 આતંકિઓ ઘુસ્યા ભારતમાં, ગુજરાત સહિત દેશભરમાં […]

વલસાડઃ ભીલાડ ચેકપોસ્ટ પાસેથી 60 કિલો ગાંજા સાથે 5 શખ્સોની ધરપકડ
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 7:45 AM

વલસાડની ભીલાડ ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા એક કારમાં તપાસ કરવામાં આવતાં 60 કિલો ગાંજો મળી આવ્યો હતો. 60 કિલો ગાંજા સાથે પોલીસે 5 શખ્સોની પણ ધરપકડ કરી છે. પોલીસ દ્વારા શખ્સોની પૂછપરછ કરતાં ગાંજો ઓરિસ્સાથી વાપી લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ISIના એજન્ટ સહિત 4 આતંકિઓ ઘુસ્યા ભારતમાં, ગુજરાત સહિત દેશભરમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">