VADODARA : MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નહીં હોવાની રજુઆત
સાવલીના MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને શાળાઓ મર્જ કરવા અંગે પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નથી.
VADODARA : જિલ્લાના સાવલીના MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને શાળાઓ મર્જ કરવા અંગે પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નથી. શાળાઓ બંધ થવાથી શિક્ષણનું સ્તર ઘટશે સાથે જ શાળાઓ મર્જ થવાથી અનેક સ્ટાફ ફાજલ પડશે. સાવલી દેસર વડોદરામાં 68 શાળાઓનું કલસ્ટર બનાવ્યું છે. શાળાઓ મર્જ ન કરવા અંગે પત્ર લખી મુખ્યપ્રધાનને મોકલવામાં આવ્યો છે. આ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે મીડિયા સાથે વાતચીત કરી હતી. અને તેઓએ શું જણાવ્યું હતું સાંભળો આ વીડિયોમાં.