vadodara : આરોગ્ય વિભાગની સતત બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઇ

વડોદરા શહેરમાં પાણીપુરી વિક્રેતાઓ પર બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પાણી પુરીનો મસાલો જ્યાં તૈયાર થાય છે તે રસોડા પર આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 10:26 PM

vadodara : શહેરમાં પાણીપુરી વિક્રેતાઓ પર બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પાણી પુરીનો મસાલો જ્યાં તૈયાર થાય છે તે રસોડા પર આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી હતી. વારસિયામાં તિવારીની ચાલી, વાઘોડિયા ઉકાજીનું વાડિયું વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાચા બટાકા, ચણા, પાણી સહિતની ચીજ વસ્તુઓના નમુના લેવાયા હતા. તપાસમાં કલરવાળું પાણી પણ મળી આવ્યું હતું. પ્રથમ દિવસે 70 જેટલા વિક્રેતાઓને ત્યાં તપાસ કરાઈ હતી. 7 અલગ અલગ નમુના લેવાયા હતા. 7 વેપારીને ફૂડની નોટિસ અપાઈ હતી. 30 કિલો બટાકા, ચણા અને પાણીનો નાશ કરાયો હતો. ઋતુજન્ય અને પાણીજન્ય રોગો ના વધે તે માટે અગામી દિવસોમાં પણ આરોગ્ય વિભાગની કાર્યવાહી જારી રહેશે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">