Vadodara: દર્દીઓના સ્વજનોની વિશ્રામ સુવિધા માટે સયાજી હોસ્પિટલમાં વિશાળ ડોમનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું

છેલ્લા કેટલાક દિવસોથી સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેના પગલે કોવિડ હોસ્પિટલની બહાર ના ભાગે દાખલ દર્દીઓના સ્વજનોની ભીડ પણ વધી છે. હાલમાં સખત તડકો પડી રહ્યો છે અને વાતાવરણમાં બદલાવથી વરસાદ, ઝંઝાવાતનું વાતાવરણ પણ સર્જાય છે.

Vadodara: દર્દીઓના સ્વજનોની વિશ્રામ સુવિધા માટે સયાજી હોસ્પિટલમાં વિશાળ ડોમનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: May 01, 2021 | 11:17 PM

છેલ્લા કેટલાક દિવસોથી સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેના પગલે કોવિડ હોસ્પિટલની બહાર ના ભાગે દાખલ દર્દીઓના સ્વજનોની ભીડ પણ વધી છે. હાલમાં સખત તડકો પડી રહ્યો છે અને વાતાવરણમાં બદલાવથી વરસાદ, ઝંઝાવાતનું વાતાવરણ પણ સર્જાય છે.

તેને અનુલક્ષીને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સાથે પરામર્શ અને એમની સૂચના હેઠળ, તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરના નિરીક્ષણ હેઠળ કોવિડ બિલ્ડિંગની પાછળ એક વિશાળ, ઓલ વેધર ડોમનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં 400થી 500 જેટલાં સ્વજનો આરામથી બેસી શકશે અને વિશ્રામ કરી શકશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ અંગે વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું કે ઓપીડીની સામે હાલમાં દર્દીઓના સ્વજનો માટે એક નાનો તંબુ હયાત છે, જે હવે દર્દીઓની સંખ્યા વધતા નાનો પડે છે. હાલમાં 24 કલાકમાં બે ડોમ બનાવી દેવામાં આવ્યા છે. તેને અનુલક્ષીને આ લોકોને સંક્રમણની શક્યતાથી મુક્ત રાખવા વરસાદ કે પવનોની ઝીંક ઝીલે તેવા ડોમનું નિર્માણ હાથ ધર્યું છે અને અહીં બેસવા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.

વિવિધ સેવાભાવી સંસ્થાઓ દર્દીઓના સ્વજનોને ભોજન, લીંબુ પાણી જેવી સુવિધા આપે છે, તેમની સાથે પણ ઉચિત સંકલન કરવામાં આવે છે. આમ, તંત્ર દ્વારા માનવતાના ધોરણે દાખલ દર્દીઓની સાથે તેમના સ્વજનોની સુવિધાની કાળજી લેવાનો માનવતા સભર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીને લઈ ચૂંટણી પંચ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ, 3 મેના રોજ થશે સુનાવણી

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">