Surat: પત્નીએ દારૂડિયા પતિને પાઠ ભણાવવા ટેમ્પો પાછળ બાંધી અડધો કિમી સુધી ઘસડ્યો

સુરતના (Surat) કડોદરામાં ક્રૂરતાની હદ વટાવતી અરેરાટીભરી તસવીરો સામે આવી છે. ટેમ્પો પાછળ એક યુવાનને બાંધીને અંદાજે અડધો કિમી સુધી યુવકને ઘસેડવામાં આવ્યો છે.

Surat: પત્નીએ દારૂડિયા પતિને પાઠ ભણાવવા ટેમ્પો પાછળ બાંધી અડધો કિમી સુધી ઘસડ્યો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 28, 2021 | 12:08 AM

સુરતના (Surat) કડોદરામાં ક્રૂરતાની હદ વટાવતી અરેરાટીભરી તસવીરો સામે આવી છે. ટેમ્પો પાછળ એક યુવાનને બાંધીને અંદાજે અડધો કિમી સુધી યુવકને ઘસેડવામાં આવ્યો છે. યુવકની સ્થિતી ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવકની આટલી આકરી સજા આપનાર અન્ય કોઈ નહીં પરંતુ તેની પત્ની અને ભાઈ જ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે બંને આરોપીઓની અટ્કાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂના નશામાં રહેતા પતિને સમજાવવાને બદલે પોતાના ભાઈને ફરિયાદ કરતા ભાઈએ પોતાના બનેવીને ઢોર મારમારી ક્રૂરતા પૂર્વક ટેમ્પા પાછળ બાંધી અડધો કિલોમીટર સુધી ઘસેડયો હતો, જોકે આ બનાવને પગલે સ્થાનિકોએ ક્રૂરતા ભર્યું વર્તન કરનાર ઈસમને રોકી પોલીસના હવાલે કર્યો હતો, આ સમગ્ર બનાવ સુરતના કડોદરા વિસ્તારનો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ કડોદરામાં કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ મિલમાં કામ કરે છે. જેઓ પત્ની શીતલ સાથે દારૂ પી અવારનવાર ઝઘડો કરતો હતો. શુક્રવારે બપોરે 2 વાગ્યે બાલકૃષ્ણએ શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતા શીતલે દુર્ગાનગરમાં તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો. અનિલ ટેમ્પો ચલાવતો હોઈ પોતાનો ટેમ્પો લઈ આવ્યો હતો. અનિલ અને શીતલે બાલકૃષ્ણને માર માર્યો હતો અને બાલકૃષ્ણને ટેમ્પો પાછળ દોરડા વડે બાંધી અડધો કિલોમીટર સુધી રોડ ઉપર ઘસડી જતા અરેરાટી ફેલાઈ હતી.

ઘટના જોઈ સ્થાનિકો રોડ ઉપર દોડી આવ્યા હતા અને ટેમ્પો અટકાવીને બાલકૃષ્ણને છોડાવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાથી બેભાન અવસ્થામાં સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ક્રૂરતા પૂર્વક અનિલ તેના બનેવી બાલકૃષ્ણને દોરડાથી બાંધીને ટેમ્પા વડે ઘસેડતો નજરે ચડે છે.

આ પણ વાંચો: Reliance Future Group Deal: ડીલ ન થઈ શકે તો 11 લાખ લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">