સુરતમાં મોબાઇલ ચોરી અને લૂંટના વધતા બનાવોના પગલે ACTIONમાં પોલીસ, કમિશનરે ઉચ્ચ કક્ષાની બેઠક કરી આપ્યા નિર્દેશો

સુરત શહેર એટલે કે ડાયમંડ સિટીમાં ગુનાખોરીનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો, તેવું લાગે છે, ત્યારે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. સુરત શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન એવા કેટલાક બનાવો બન્યા છે કે રિક્ષામાં બેસતા પણ લોકોને ડર લાગે છે, કારણ કે તસ્કરો કિંમતી સામાન કે મોબાઇલ ફોન ચોરી લેવામાં વાર નથી લગાડતાં. રસ્તા […]

સુરતમાં મોબાઇલ ચોરી અને લૂંટના વધતા બનાવોના પગલે ACTIONમાં પોલીસ, કમિશનરે ઉચ્ચ કક્ષાની બેઠક કરી આપ્યા નિર્દેશો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 16, 2019 | 6:12 AM

સુરત શહેર એટલે કે ડાયમંડ સિટીમાં ગુનાખોરીનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો, તેવું લાગે છે, ત્યારે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે.

સુરત શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન એવા કેટલાક બનાવો બન્યા છે કે રિક્ષામાં બેસતા પણ લોકોને ડર લાગે છે, કારણ કે તસ્કરો કિંમતી સામાન કે મોબાઇલ ફોન ચોરી લેવામાં વાર નથી લગાડતાં. રસ્તા પર ચાલતા રાહદારીના હાથમાંથી મોબાઇલ ઝુંટવી લેવાના બનાવો પણ બની રહ્યા છે.

શહેરમાં ચોરો અને તસ્કરોનો ત્રાસ વધતો જાય છે, ત્યારે શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને ઉચ્ચાધિકારીઓની એક બેઠક યોજાઈ. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ વિગતો એકઠી કરવામાં આવી અને નિરીક્ષણ કરી કેટલીક સૂચનાઓ આપવામાં આવી. જેમ કે જે વિસ્તારોમાં આવા બનાવો બની રહ્યા છે, ત્યાં પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે, પરંતુ પેટ્રોલિંગ થાય છે કે કેમ, એ એક મોટો સવાલ છે.

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

બીજી બાજુ સુરત ક્રાઇમ બ્રાંચને પણ આવી ઘટનાઓને ઉકેલવાની સુચના આપવામાં આવી છે, તો નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

[yop_poll id=1473]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">