સુરત સિવિલ હોસ્પિટલના પેથોલોજી લેબની ટેક્નિશિયને કરી આત્મહત્યા, આપધાતનું કારણ અકબંધ

સુરત સિવિલ હોસ્પિટલના પેથોલોજી લેબમાં કામ કરતા રમિક્ષા પટેલે આત્મહત્યા કરી. મૃતક સવારે 8થી બપોરે 2 સુધી નોકરી કર્યા બાદ રૂમમાં આવ્યા. સાસુને હોલમાં બેસવાનું કહીને પોતે પંખા પર લટકી ગયા હતા. સાસુએ કાંઈક અજુગતુ થયાનો અણસાર થતા બૂમાબૂમ કરી તો એક યુવકે પાછળથી પાઈપથી ચડી બાલકનીમાં જઈને દરવાજો ખોલ્યો. મૃતકે બે દિવસ પહેલા ડીન […]

સુરત સિવિલ હોસ્પિટલના પેથોલોજી લેબની ટેક્નિશિયને કરી આત્મહત્યા, આપધાતનું કારણ અકબંધ
Follow Us:
| Updated on: Nov 05, 2020 | 12:20 PM

સુરત સિવિલ હોસ્પિટલના પેથોલોજી લેબમાં કામ કરતા રમિક્ષા પટેલે આત્મહત્યા કરી. મૃતક સવારે 8થી બપોરે 2 સુધી નોકરી કર્યા બાદ રૂમમાં આવ્યા. સાસુને હોલમાં બેસવાનું કહીને પોતે પંખા પર લટકી ગયા હતા. સાસુએ કાંઈક અજુગતુ થયાનો અણસાર થતા બૂમાબૂમ કરી તો એક યુવકે પાછળથી પાઈપથી ચડી બાલકનીમાં જઈને દરવાજો ખોલ્યો. મૃતકે બે દિવસ પહેલા ડીન પાસે રજા માટે પરવાનગી માગી હતી જો કે આપઘાતનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસને તપાસ દરમિયાન એક સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં જિંદગીથી કંટાળીને આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૃતક રમિક્ષાબેન પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ પર લેબ ટેક્નીશિયન નોકરી કરતા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">