Rajkot : સ્ટેટ GSTના બે અને એક નિવૃત કર્મચારી લાંચ લેતા ઝડપાયા

જિલ્લાના સ્ટેટ GSTના બે અને એક નિવૃત કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. લાંચિયા અધિકારીઓએ ભંગારના વેપારી પાસે 3.50 લાખની લાંચ માગી હતી. વેપારી જ્યારે ભંગારની હેરફેર કરી રહ્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 10:02 PM

Rajkot : જિલ્લાના સ્ટેટ GSTના બે અને એક નિવૃત કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. લાંચિયા અધિકારીઓએ ભંગારના વેપારી પાસે 3.50 લાખની લાંચ માગી હતી. વેપારી જ્યારે ભંગારની હેરફેર કરી રહ્યો હતો ત્યારે તેની બે ટ્રક રોકીને બિલ વગરનો માલ હોવાની ધમકી આપીને કાર્યવાહી કરવાનો ડર બતાવ્યો હતો. જોકે કાર્યવાહી ન કરવા માટે આરોપીઓએ સાડા ત્રણ લાખની લાંચ માગી હતી. જોકે ફરિયાદી આ રકમ આપવા ન ઇચ્છતા તેણે ACBમાં ફરિયાદ કરી હતી. જેના આધારે લાંચ રૂશ્વત વિરોધી શાખાએ છટકુ ગોઠવીને ત્રણેયને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">