Rajkot: લસણ- ડુંગળીની મબલખ આવકથી છલકાયું ગોંડલ માર્કેટ યાર્ડ

લસણ - ડુંગળીની પુષ્કળ આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીથી ઉભરાયું હતું. ડુંગળીની અંદાજે 40થી 50 હજાર ગુણીની આવક નોંધાઈ છે. ગોંડલ ખાતે ઐતિહાસિક આવક દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ છે

Rajkot: લસણ- ડુંગળીની મબલખ આવકથી છલકાયું ગોંડલ માર્કેટ યાર્ડ
Gondal marketing Yard
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 6:55 PM

ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલમાં લસણ – ડુંગળીની આવકને કારણે છલકાઈ ગયું હતું. ગોંડલ ખાતે ઐતિહાસિક આવક દોઢ લાખ ગુણીની મબલખ આવક નોંધાઈ છે, જરૂરિયાત કરતા લસણની આવક નોંધાતા અને માલની ક્વોલિટીના મુદ્દે ખેડૂતોને પૂરતા ભાવ ન મળવાની રાવ પણ ઉઠી હતી.

સૌરાષ્ટ્રનું અગ્રીમ સ્થાન ધરાવતું અને ગુજરાતનું નં.1 ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની એતિહાસિક આવક નોંધાઈ છે લસણની મબલખ આવક અંદાજે 1.50 લાખ બોરી કરતા વધુ લસણની ગુણીની આવક નોંધાતા ગોંડલ માર્કેટ યાર્ડ લસણથી ઉભરાય ગયું હતું. આજે માર્કેટ યાર્ડમાં લસણની આવક નોંધાતા યાર્ડના મુખ્ય ગેટથી બંને બાજુ 4થી 5 કીમી 1500થી 1600 વાહનોની લાંબી કતારો લાગી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. હવે માર્કેટયાર્ડમાં લસણની હરાજી ચાલુ થઈ છે, લસણની હરાજીમાં 20 કીલોના લસણના ભાવ 200થી 750 સુધીના બોલાયા હતા.

રવિચંદ્રન અશ્વિનની વાસ્તવિક ઉંમર કેટલી છે?
દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન
Hanuman Chalisa : 40 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શું થાય ?
અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024

માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પણ પુષ્કળ આવક

ગરીબોની કસ્તુરી  ગણાતી  ડુંગળીની સારી આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં જોવા મળી હતી. લસણ – ડુંગળીની પુષ્કળ આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીથી ઉભરાયું હતું. ડુંગળીની અંદાજે 40થી 50 હજાર ગુણીની આવક નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખરીદી માટે આવતા હોય છે, ત્યારે માર્કેટ યાર્ડ ખાતે ડુંગળી – લસણ ઉપરાંત વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી હતી. નોંધનીય છે કે  ખેડૂતોને પોતાના માલનો પૂરતો ભાવ મળતા હોઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરે છે.

જીરું, મરચાં સહિતના પાકની પણ સારી આવક

લસણ -ડુંગળી ઉપરાંત ગોંડલ માર્કેટમાં જીરૂ અને મરચાંની મબલક આવક નોંધાઈ રહી છે. ડિસેમ્બર મહિનામાં એક જ  દિવસમાં જ ગોંડલ માર્કેટમાં 3500 ગુણી જીરૂની આવક નોંધાઈ હતી. માર્કેટમાં જીરૂના 5 હજારથી લઈને 5,800 સુધીનો એક મણનો ભાવ બોલાઈ રહ્યો છે. જીરૂના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">