રાજકોટ: વોર્ડ નંબર 11માં આવેલા બૂથ પર EVMમાં તોડફોડ, મતદાન બંધ કરાયું

આજે રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં વોર્ડ નંબર 11માં આવેલા બૂથ પર તોડફોડ કરવામાં આવી છે.

Kunjan Shukal

|

Feb 21, 2021 | 5:03 PM

આજે રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં વોર્ડ નંબર 11માં આવેલા બૂથ પર તોડફોડ કરવામાં આવી છે. સરકારી શાળામાં આવેલા બૂથ નંબર 2માં EVMમાં તોડફોડ કરાઈ છે. તોડફોડના પગલે મતદાન બંધ કરાયું છે. જો કે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

 

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી લાગશે લોકડાઉન? મુખ્યપ્રધાન ઠાકરે આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati