Porbandar : પત્નીએ પોતાના પ્રેમને પામવા પ્રેમીના મિત્રો સાથે મળી પતિની હત્યા કરી

આ સમગ્ર મામલો છેલ્લા બે વર્ષથી ચાલતો હતો.  નીતા  બે વર્ષથી રહીમના પ્રેમમાં પાગલ બની હતી અને કાયા રામ તેમને પ્રેમમાં નડતરરૂપ બનતો હતો. એટલે નીતા અને રહિમે તેમના મિત્રો સાથે મળી કાયા રામનું ઢીમ ઢાળી દીધું.હાલ તો આરોપીઓ વિધર્મી છે. લવ જેહાદ જેવી ઘટના બની છે.નીતાને રહિમે પોતાની પ્રેમજાળમાં ફસાવી અને નીતાના પતિની હત્યા કરી દીધી છે.

Porbandar : પત્નીએ પોતાના પ્રેમને પામવા પ્રેમીના મિત્રો સાથે મળી પતિની હત્યા કરી
Porbandar Husband Murder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 7:41 AM

પોરબંદર (Porbandar) પત્નીએ પોતાના પ્રેમને પામવા પત્નીએ પ્રેમીના મિત્રો સાથે મળી સરાજાહેર હત્યા(Murder)  કરાવી. પત્ની પોતાના હાથમાં વાગ્યું હોવાનું નાટક કર્યું. પરંતુ પોલીસે પત્ની જ હત્યાના કાવતરામાં સામેલ હોવાથી ધરપકડ કરી છે. જેમાં પત્નીની ધરપકડ કરી પોલીસે ઘટના સ્થળ પર રી કન્ટ્રક્શન પણ કર્યું છે. પોરબંદર પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ હત્યાના બનાવો બનતા ફરી ક્રાઇમ રેટમાં વધારો થવા લાગ્યો. જોકે એક સપ્તાહમાં જિલ્લામાં ચાર હત્યા થઈ છે. પરંતુ કમલાબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ ત્રણ હત્યાની ઘટનાથી શહેરમાં ચર્ચા જાગી છે.

પોરબંદર શહેરમાં ગઈકાલે ખીજળી પ્લોટમાં લગભગ 9:30 વાગ્યે જાહેરમાં છરી મારી યુવક કાયા રામ ગઢ નામના વ્યક્તિની હત્યા થયેલ. જેમાં તેમાં છરી મારી હત્યા થયેલ તે સમયે ટોળા એકઠા થયા. ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવેલ સારવાર દરમિયાન મોત થયેલ છે. જેમાં કાયા રામ ગઢવી એમના પત્ની સાથે એમ.જી.રોડ પર પસાર થયેલ તે સમયે રહીમ હુસેન ખીરાણી, મેરાજ ઇકબાલ પઠાણ, તોફિક અનિષ ભટી નિતા કાયાભાઈ ગંઢ ચારેય મળી હત્યાનું કાવતરું રચી કાયા રામની હત્યા કરેલ છે.

રહીમ અને નીતા વચ્ચે પ્રેમ સંબંધ હતો નીતા રહીમ સાથે બે વખત નાસી ગયેલ હતી. નીતા અને રહીમ બંનેએ એક થવા ઘટના પાર પાડેલ હતી. ઘટનામાં ચાર આરોપીની ધરપકડ કરી છે. રહીમ પોરબંદરનો રહેવાસી છે નિતાના સંપર્કમાં આવેલ અને પ્રેમ સંબંધ થયો હતો.કાયા સાથે ઝઘડો થતાં ગોંડલ જતો રહ્યો હતો. હાલ ચારમાંથી કોઈના ગુના સામે આવેલ નથી. આ સમગ્ર ઘટનામાં પૂર્વયોજિત કાવતરું હતું. જે બાબતે પોલોસે રી કન્ટ્રક્શન કરેલ છે. આરોપી પાસેથી હત્યામાં વપરાયેલ હથિયાર અને મોબાઈલ જપ્ત કરેલ છે. ટેક્નિકલ સર્વેલન્સથી કામ ચાલી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ સમગ્ર મામલો છેલ્લા બે વર્ષથી ચાલતો હતો.  નીતા  બે વર્ષથી રહીમના પ્રેમમાં પાગલ બની હતી અને કાયા રામ તેમને પ્રેમમાં નડતરરૂપ બનતો હતો. એટલે નીતા અને રહિમે તેમના મિત્રો સાથે મળી કાયા રામનું ઢીમ ઢાળી દીધું.હાલ તો આરોપીઓ વિધર્મી છે. લવ જેહાદ જેવી ઘટના બની છે.નીતાને રહિમે પોતાની પ્રેમજાળમાં ફસાવી અને નીતાના પતિની હત્યા કરી દીધી છે.

જ્યારે નીતા તેના પતિ અને બે પુત્રો સાથે બાઇક પર ફરવા નિકળી ત્યારે નીતાએ રહીમને મેસેજ કરી જાણ કરી હતી અને કાવતરાના પ્લાન મુજબ જ આરોપી ઘટના સ્થળ નજીક હાજર હતા અને પતિ પત્ની બાળકો નીકળ્યા એટલે બાઇક આતરી છરીઓના ઘા મારી હત્યા કરી પોલીસની શરણાગતિ સ્વીકારી લીધી હતી. હવે હાલ તો એવી પરિસ્થિતિ છે કે પિતાની હત્યા થઇ, માતા જેલમાં છે ત્યારે બાળકો નોંધારા બની ગયા છે

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">