કચ્છ: ભુજાડી પાસે ખાનગી રિસોર્ટમાં પહોંચી પોલીસ, 80થી વધુ લોકોની હાજરીમાં ચાલતા હતા લગ્ન

કચ્છના ભુજાડી પાસે આવેલા એક ખાનગી રિસોર્ટમાં પોલીસ પહોંચી છે. આ રિસોર્ટમાં લગ્ન ચાલતા હતા. નવાઈની વાત તો એ છે કે, રિસોર્ટમાં 80થી વધુ લોકોની હાજરી હતી અને તેમાંથી કોઈએ માસ્ક પણ પહેર્યા નહોંતા. સોશિયલ ડિસ્ટન્સના નિયમોના લીર-લીરા ઉડ્યા હતા. સાથે જ જાહેરનામાનો પણ ભંગ કરવામાં આવ્યો છે. પોલીસને માહિતી મળતા પોલીસ તરંતુ રિસોર્ટ પહોંચી […]

કચ્છ: ભુજાડી પાસે ખાનગી રિસોર્ટમાં પહોંચી પોલીસ, 80થી વધુ લોકોની હાજરીમાં ચાલતા હતા લગ્ન
Follow Us:
| Updated on: May 14, 2020 | 3:03 PM

કચ્છના ભુજાડી પાસે આવેલા એક ખાનગી રિસોર્ટમાં પોલીસ પહોંચી છે. આ રિસોર્ટમાં લગ્ન ચાલતા હતા. નવાઈની વાત તો એ છે કે, રિસોર્ટમાં 80થી વધુ લોકોની હાજરી હતી અને તેમાંથી કોઈએ માસ્ક પણ પહેર્યા નહોંતા. સોશિયલ ડિસ્ટન્સના નિયમોના લીર-લીરા ઉડ્યા હતા. સાથે જ જાહેરનામાનો પણ ભંગ કરવામાં આવ્યો છે. પોલીસને માહિતી મળતા પોલીસ તરંતુ રિસોર્ટ પહોંચી હતી. બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાનિયા મિર્ઝા પહેલીવાર હિજાબમાં જોવા મળી, વીડિયો કર્યો શેર
બ્રેડને ફ્રિજમાં શા માટે ન રાખવી જોઈએ? જાણો ચોંકાવનારું કારણ
વ્હિસ્કીને મિનરલ વોટર સાથે કેમ ન પીવી જોઈએ? જાણો સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક
આ બીમારી હોય છે આનુવંશિક, માતા-પિતાને હશે તો બાળકોને આવશે જ
ચા પીવાના શોખીન છો? જાણી લો તેને બનાવવાની સાચી રીત
નીરજે Bigg Boss OTT 3માં એન્ટ્રી કરી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
કુવૈતથી કોચી પહોંચી ગુજરાતી યુવકે વીડિયોકોલથી દર્શાવ્યા આપવીતીના દૃશ્ય
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ
"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, 13 દિવસ બાદ આગળ વધ્યું ચોમાસું
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટા આગાહી, અહીં પડશે ધોધમાર વરસાદ
ખો-ખો, કબડ્ડી, યોગનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા કરાશે રજૂઆત
ખો-ખો, કબડ્ડી, યોગનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા કરાશે રજૂઆત
ગુજરાતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા
ગુજરાતી ફેશન ડિઝાઈનરને યોગ કરવા ભારે પડ્યા
દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ
દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ
g clip-path="url(#clip0_868_265)">