અમદાવાદ: સેનેટાઈઝિંગની સેવા! સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર્વ વિસ્તારની સોસાયટીને સેનેટાઇઝિંગ કરાઈ

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોનાની લડાઇમાં સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારની સોસાયટીને વિના મૂલ્યે સેનેટાઇઝિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 150થી વધુ સોસાયટીને સેનેટાઈઝ કરવામાં આવી છે. સેનેટાઇઝિંગ સહિત કેમિકલ્સનો ઉપયોગ કરીને સોસાયટીને સેનેટાઇઝ કરવામાં […]

અમદાવાદ: સેનેટાઈઝિંગની સેવા! સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર્વ વિસ્તારની સોસાયટીને સેનેટાઇઝિંગ કરાઈ
Follow Us:
| Updated on: May 09, 2020 | 2:18 PM

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોનાની લડાઇમાં સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારની સોસાયટીને વિના મૂલ્યે સેનેટાઇઝિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 150થી વધુ સોસાયટીને સેનેટાઈઝ કરવામાં આવી છે. સેનેટાઇઝિંગ સહિત કેમિકલ્સનો ઉપયોગ કરીને સોસાયટીને સેનેટાઇઝ કરવામાં આવે છે.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 25-06-2024
વાળ કાપવાથી ઝડપથી વધે છે! આ વાતમાં કેટલું તથ્ય ?
IRCTC Tour Package : અયોધ્યા જવા માટે બેસ્ટ ટુર પેકેજ
Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?
યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી રહી છે,જાણો આવું શા માટે થાય છે
મની પ્લાન્ટ ઝડપથી વધશે, ખાતર આપતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

વરસાદમાં કાર ચલાવતી વખતે રાખો આ વાતનું ધ્યાન ! નહીં મુશ્કેલીમાં મુકાશો
વરસાદમાં કાર ચલાવતી વખતે રાખો આ વાતનું ધ્યાન ! નહીં મુશ્કેલીમાં મુકાશો
દુકાન ખુલ્લી હોય તો વીડીયો વાયરલ કરો - શક્તિસિંહ ગોહીલ
દુકાન ખુલ્લી હોય તો વીડીયો વાયરલ કરો - શક્તિસિંહ ગોહીલ
પહેલા વરસાદે જ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી, ઠેર-ઠેર પાણી ભરાયા
પહેલા વરસાદે જ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી, ઠેર-ઠેર પાણી ભરાયા
પાવર કટની સમસ્યાથી કંટાળેલા લોકો ગાદલા ગોદડા સાથે જીઇબી કચેરી પહોંચ્યા
પાવર કટની સમસ્યાથી કંટાળેલા લોકો ગાદલા ગોદડા સાથે જીઇબી કચેરી પહોંચ્યા
ગુજરાતમાં વર્ષ 2021થી 2024 સુધીમાં ડ્રગ્સના 1786 કેસ કરાયા: હર્ષ સંઘવી
ગુજરાતમાં વર્ષ 2021થી 2024 સુધીમાં ડ્રગ્સના 1786 કેસ કરાયા: હર્ષ સંઘવી
વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ
વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ
સુરત પોલીસે એકજ દિવસમાં ડ્રગ્સના પાંચ ગુના નોંધી 7 આરોપીની ધરપકડ કરી
સુરત પોલીસે એકજ દિવસમાં ડ્રગ્સના પાંચ ગુના નોંધી 7 આરોપીની ધરપકડ કરી
ડાંગમાં ચોમાસુ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
ડાંગમાં ચોમાસુ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">