આજની ઇ-હરાજી : પોરબંદરના કુતિયાણામાં વિશાળ ઘરની ઇ-હરાજી,ઓછી કિંમતમાં મિલકતના માલિક બનવાની તક

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં મેળવી શકો તેની માહિતી મળશે. ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો. જાણો શું છે તેની વિગત

આજની ઇ-હરાજી : પોરબંદરના કુતિયાણામાં વિશાળ ઘરની ઇ-હરાજી,ઓછી કિંમતમાં મિલકતના માલિક બનવાની તક
| Edited By: | Updated on: Nov 01, 2023 | 11:33 AM

પોરબંદર : ગુજરાતના પોરબંદરના કુતિયાણામાં આવાસ ફાયનાન્સીયર્સ (Aavas Financiers) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. કુતિયાણામાં આવેલી સ્થાવર મિલકત એટલે કે વિશાળ ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

આ પણ વાંચો-  આજની ઇ-હરાજી : બેંક દ્વારા રાજકોટના અમરનગરમાં વિશાળ ઘરની કરવામાં આવશે હરાજી, જાણો શું છે વિગત

આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 201.06 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 17,53,320 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,75,332 રુપિયા રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 25 નવેમ્બર 2023, ગુરુવારે સવારે 11.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:10 am, Tue, 31 October 23