વડોદરા: એમ.એસ યુનિવર્સિટીમાં આ તારીખથી શરૂ થશે પરીક્ષા, 14 માર્ચ સુધીનો જ સિલેબસ રહેશે માન્ય

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં 20 જુલાઈથી પરીક્ષા શરૂ થશે. UG બેચલર ડીગ્રી અંતિમ વર્ષ, PG માર્સ્ટરના બંને વર્ષની પરીક્ષા લેવાશે. FY, SY, ટેકનોલોજી અને ફાર્મસીના વિધાર્થીઓની પરીક્ષા નહિ લેવાય. તમામ વિદ્યાર્થીઓને એકેડેમિક પોગ્રેશન આપવામાં આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો. 5 જૂન સુધી ટાઈમ ટેબલ અને સિલેબસ જાહેર થશે. આ પણ વાંચો: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM […]

વડોદરા: એમ.એસ યુનિવર્સિટીમાં આ તારીખથી શરૂ થશે પરીક્ષા, 14 માર્ચ સુધીનો જ સિલેબસ રહેશે માન્ય
Follow Us:
| Updated on: May 27, 2020 | 1:44 PM

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં 20 જુલાઈથી પરીક્ષા શરૂ થશે. UG બેચલર ડીગ્રી અંતિમ વર્ષ, PG માર્સ્ટરના બંને વર્ષની પરીક્ષા લેવાશે. FY, SY, ટેકનોલોજી અને ફાર્મસીના વિધાર્થીઓની પરીક્ષા નહિ લેવાય. તમામ વિદ્યાર્થીઓને એકેડેમિક પોગ્રેશન આપવામાં આવશે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો. 5 જૂન સુધી ટાઈમ ટેબલ અને સિલેબસ જાહેર થશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ દ્વારા મંત્રીઓ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું કર્યુ નિરીક્ષણ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">