Gujarati NewsGujaratMore 26 tested positive for coronavirus in vadodara vadodara ma corona na vadhu 26 case positive kul 350 case nodhaya
વડોદરામાં કોરોનાના વધુ 26 કેસ પોઝિટીવ, કુલ 350 કેસ નોંધાયા
વડોદરામાં કોરોના વાયરસના વધુ 26 કેસ પોઝિટીવ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 350 પોઝિટીવ દર્દીઓની સંખ્યા વડોદરામાં નોંધાઈ ચૂકી છે. પત્રકારોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે નેગેટીવ આવ્યા છે. શહેરમાં કુલ 24 દર્દીઓના મૃત્યુ થયા છે. Web Stories View more Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં? Amla […]
Follow us on
વડોદરામાં કોરોના વાયરસના વધુ 26 કેસ પોઝિટીવ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 350 પોઝિટીવ દર્દીઓની સંખ્યા વડોદરામાં નોંધાઈ ચૂકી છે. પત્રકારોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે નેગેટીવ આવ્યા છે. શહેરમાં કુલ 24 દર્દીઓના મૃત્યુ થયા છે.