ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

ભાદરવો મહિનો શરૂ થયો, ત્યારથી જ રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી 33માંથી 23 જિલ્લા એવા છે, જ્યાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આ વચ્ચે હજુ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 113% થી વધુ વરસાદ વરસી ગયો છે અને જો હજુ ભારે વરસાદ થશે, તો 23 જિલ્લાઓમાં અતિવૃષ્ટી […]

ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 7:00 AM

ભાદરવો મહિનો શરૂ થયો, ત્યારથી જ રાજ્યભરમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી 33માંથી 23 જિલ્લા એવા છે, જ્યાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આ વચ્ચે હજુ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 113% થી વધુ વરસાદ વરસી ગયો છે અને જો હજુ ભારે વરસાદ થશે, તો 23 જિલ્લાઓમાં અતિવૃષ્ટી થવાના એંધાણ છે. છેલ્લા 5 વર્ષમાં નથી પડ્યો તેટલો વરસાદ અત્યાર સુધી પડી ગયો છે. આમ તો સારા વરસાદ પાણીની સમસ્યા દૂર થઈ અને ખુશી અનુભવાતી હતી. પરંતુ અવિરત વરસી રહેલા વરસાદને કારણે હવે અતિવૃષ્ટિનો ભય લાગી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદનું સંકટ યથાવત, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">