Mehsana : અમદાવાદના કારચાલક પાસેથી 20 લાખ લૂંટી અજાણ્યા શખ્સો ફરાર

અમદાવાદથી નીકળેલો કારચાલક ઊંઝા-વિસનગર રોડ પર લૂંટાયો છે. કારચાલકે અડાલજથી મુસાફરોને કારમાં બેસાડ્યા હતા. લાલચ ફક્ત નજીવા ભાડાની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 11:22 AM

અમદાવાદનો કારચાલક મહેસાણામાં લૂંટાયો. 20 લાખ રૂપિયા અને કાર લઈને અજાણ્યા શખ્સો રફુચક્કર થઈ ગયા છે. કારમાં કોઈ અજાણ્યા મુસાફરોને બેસાડતા પહેલા ચેતજો નહીં તો લૂંટાવાનો વારો આવશે. કારમાં મુસાફરોને બેસાડવાના ચક્કરમાં અમદાવાદના એક કારચાલક સાથે લેવાના દેવા થઈ ગયા.

અમદાવાદથી નીકળેલો કારચાલક ઊંઝા-વિસનગર રોડ પર લૂંટાયો છે. કારચાલકે અડાલજથી મુસાફરોને કારમાં બેસાડ્યા હતા. લાલચ ફક્ત નજીવા ભાડાની હતી. કારચાલકને હતું કે તેના પેટ્રોલ-પાણીના પૈસા મુસાફરોના ભાડામાંથી નીકળી જશે. પરંતુ આગળ ઊંઝા-વિસનગર રોડ પર કારમાં બેસાડેલા મુસાફરોએ કારચાલક પાસેથી 20 લાખની લૂંટ ચલાવી અને કાર સાથે ફરાર થઈ ગયા. ઘટનાને પગલે મહેસાણા જિલ્લા પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">