VIDEO: કચ્છ નજીક ખાનગી બસે પલટી મારી, 15 લોકો ઈજાગ્રસ્ત
Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કચ્છમાં અંજાર નજીક ખાનગી બસે પલટી મારી છે. જેમાં બસમાં સવાર 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસે પલટી માર્યા પછી તાત્કાલિક 108 મારફતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 9 લોકોને વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા છે. બસ ક્યા કારણસર પલટી મારી છે તે હાલમાં જાણવા મળ્યું નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો