Junagadh: કેશોદ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગ સમાજમાં રોષ, સંપ્રદાય બચાવવા આંદોલનના મંડાણ

Junagadh સ્વામિનારાયણ મંદિરમાં ગેરરીતિને લઇને આંદોલનના મંડાણ થઇ ચૂક્યા છે. Keshod Swaminarayan Sampraday સત્સંગ સમાજમાં રોષ ફેલાયો છે

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 08, 2021 | 4:29 PM

ગઢડા, વડતાલ અને Junagadh સ્વામિનારાયણ મંદિરમાં ગેરરીતિને લઇને આંદોલનના મંડાણ થઇ ચૂક્યા છે. Keshod Swaminarayan Sampraday સત્સંગ સમાજમાં રોષ ફેલાયો છે અને સંપ્રદાય બચાવવા ટૂંક સમયમાં 1 લાખ કરતા વધુ સત્સંગીઓને ભેગા થવા હાંકલ કરવામાં આવી છે.કેશોદમાં દ્વિતિય ધર્મ સિદ્ધાંત સભા યોજાઇ હતી, જેમાં 2 જિલ્લાના સત્સંગીઓ હાજર રહ્યા. સભામાં વક્તાઓએ ગઢડા સ્વામિનારાયણ મંદિરની ઘટનાને વખોડી અને સ્વામિનારાયણ મંદિરમાં થતી ગેરરીતિઓ અટકાવી ધર્મને બચાવવા હાંકલ કરી.સંપ્રદાયને બચાવવા મેદાને પડેલા સત્સંગી યુવકોએ કમિટીની રચના કરી છે, જે હવે સોશિયલ મીડિયા અને સભાઓ દ્વારા પ્રચાર કરશે.સત્સંગ સમાજ દ્વારા અનેક જગ્યાએ સભાઓ યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, તૃતીય ધર્મ સિદ્ધાંત સભા 10 ફેબ્રુઆરી એટલે કે બુધવારે રાજકોટના ભૂપગઢ ખાતે યોજવા તૈયારીઓ ચાલી રહી છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">