Anant Radhika Pre Wedding: પ્રી-વેડિંગમાં રિહાનાનું પરફોર્મન્સ થયું વાયરલ, જુઓ વીડિયો

અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયું છે. જામનગરમાં સ્ટાર્સનો મેળાવડો શરૂ થયો છે. આ ફંક્શનમાં મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. અમેરિકન પોપ સિંગર રિહાન્નાએ ગઈકાલે સાંજે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.

Anant Radhika Pre Wedding: પ્રી-વેડિંગમાં રિહાનાનું પરફોર્મન્સ થયું વાયરલ, જુઓ વીડિયો
Anant Radhika Pre Wedding
Follow Us:
| Updated on: Mar 02, 2024 | 10:30 AM

અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ગત સાંજથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જામનગરમાં ગત સાંજે દીપિકા-રણવીરથી લઈને શાહરૂખ ખાન-સૈફ અલી ખાન સુધીના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. પરંતુ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં જેણે સૌથી વધુ શો ની રંગત જીતી હતી તે અમેરિકન પોપ સિંગર રિહાના હતી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

રિહાના જ્યારથી ભારત આવી છે ત્યારથી તે સતત લાઈમલાઈટમાં છે. તેને ભારતમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં, રિહાના તેના શાનદાર પ્રદર્શનથી બધાને ખુશ કરી દીધા હતા. ફંક્શનમાં આવેલા સ્ટાર્સ પણ રિહાનાના પરફોર્મન્સને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. રિહાનાના પરફોર્મન્સના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી એક હેડલાઇન્સમાં છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રીહાના લીલા રંગના પોશાક પહેરીને પોતાના ડાન્સ અને ગીતો સાથે સ્ટેજ પર પરફોર્મન્સ કરતી જોવા મળી રહી છે. આખો અંબાણી પરિવાર પણ રીહાના સાથે ડાન્સ કરતો જોવા મળે છે. ખાસ કરીને અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટની ખુશીની કોઈ સીમા નથી. નીતા અને મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે સ્ટેજ પર રિહાના સાથે ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, રિહાના અને તેની ટીમ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રિહાનાનો સામાન એરપોર્ટ પર જોવા મળ્યો તો બધા દંગ રહી ગયા. બેગ્સ ઉપરાંત, પોપ સિંગર તેની સાથે 10 ફૂટથી વધુ ઊંચા બોક્સ ધરાવતી ચાર મોટી ટ્રોલી લઈને આવી હતી. રિહાનાએ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે કરોડોની ફી વસૂલ કરી છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">