VIDEO: રાજકોટમાં આશરે 2 હજાર પરપ્રાંતિય મજૂરોનો વતન જવાની માગને લઈ હોબાળો

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના આહીર ચોક વિસ્તારમાં આશરે 1500થી 2000 પરપ્રાંતિયો મજૂરો ભેગા થયા હતા અને સ્થળ પર હોબાળો મચાવીને વતન જવાની માગ કરી હતી. ત્યારે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતીને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પરપ્રાંતીયોને સમજાવવામાં આવ્યા કે […]

VIDEO: રાજકોટમાં આશરે 2 હજાર પરપ્રાંતિય મજૂરોનો વતન જવાની માગને લઈ હોબાળો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:47 PM

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના આહીર ચોક વિસ્તારમાં આશરે 1500થી 2000 પરપ્રાંતિયો મજૂરો ભેગા થયા હતા અને સ્થળ પર હોબાળો મચાવીને વતન જવાની માગ કરી હતી. ત્યારે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતીને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પરપ્રાંતીયોને સમજાવવામાં આવ્યા કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ તમામ લોકોને પોતાના વતનમાં મોકલવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">