Hanuman Chalisa: હનુમાન ચાલીસાનો પ્રભાવ બદલી દેશે તમારું જીવન

Hanuman Chalisa ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને હનુમાન ચાલીસાનું મહત્વ ખબર ન હોય. આજે, હનુમાન ચાલીસા એ આખા વિશ્વમાં સૌથી વધુ ગવાયેલા અને પઠન કરેલા સ્તોત્રમાંના એક છે.

Hanuman Chalisa: હનુમાન ચાલીસાનો પ્રભાવ બદલી દેશે તમારું જીવન
Shri Hanuman Chalisa
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 26, 2021 | 1:18 PM

Hanuman Chalisa: ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને હનુમાન ચાલીસાનું મહત્વ ખબર ન હોય. આજે, હનુમાન ચાલીસા એ આખા વિશ્વમાં સૌથી વધુ ગવાયેલા અને પઠન કરેલા સ્તોત્રમાંના એક છે. હનુમાન ચાલીસા હનુમાનજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમે Hanuman Chalisa ના પાઠ કરો છો તો તમારે પણ જીવનમાં તેની સકારાત્મક અસર અનુભવી હશે. હનુમાનજીને મુશ્કેલી નિવારક કહેવાયા છે. તેથી, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે તેમજ અન્ય ઘણા ફાયદાઓ થાય છે. હનુમાન ચાલીસાના ફાયદાઓ વિશે એક જ્યોતિષાચાર્ય પાસેથી જાણીએ.

shri-hanuman-chalisa

શ્રી હનુમાન ચાલીસા

Hanuman Chalisa થી થશે આટલા લાભ 

– હનુમાન ચાલીસા વાંચવાનો સૌથી ફાયદો થાય છે આત્મવિશ્વાસનો. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારો આત્મવિશ્વાસ સતત વધતો જશે. તમારી ઇચ્છા શક્તિ પ્રબળ બનશે. આવી સ્થિતિમાં, જે લોકો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિના નબળા છે તેઓએ નિયમિતપણે Hanuman Chalisa ના પાઠ કરવા જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

– જો તમને ખૂબ ડર લાગે છે અને નાની વસ્તુઓથી ડરતા હોવ, તમારામાં સાહસની કમી હોય તો, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમને લાભ થશે. તમે નિયમિત હનુમાન ચાલીસનો પાઠ કરવાથી તમારામાં બદલાવ આવશે.

– જે બાળકો રાત્રે સૂતા સમયે અચાનક નીંદરમાંથી ઉઠી જાય છે તો તેની બાજુમાં ચાલીસા રાખવાથી ફાયદો થાય છે.

– જો તમે દેવાની સમસ્યાથી પરેશાન છો અને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ આ સમસ્યા દૂર થતી નથી, તો હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સારા પરિણામ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને દેવાદાર માનવામાં આવે છે. આ સ્થિતિમાં, તમારો મંગળ હનુમાન ચાલીસાના પાઠથી પ્રબળ થવા લાગે છે. જો હનુમાન ચાલીસા દરરોજ સંપૂર્ણ નિષ્ઠાથી વાંચવામાં આવશે તો જલ્દીથી દેવાથી મુક્તિ મળશે.

-જે લોકો જમીન કે અન્ય જમીન સંબંધિત વિવાદના કાયદાકીય વિવાદોમાં ફસાયેલા હોય તેઓએ દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. આ કરવાથી, તમને જલ્દી સારા પરિણામ મળવાનું શરૂ થઈ જશે.

-જો તમારો વિરોધી અથવા કોઈ શત્રુ કોઈ કારણ વિના તમને પજવણી કરે છે, તો પછી હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરો. આ તમારા વિરોધીઓ અને શત્રુઓને તમારા પર વર્ચસ્વ કરતા અટકાવશે.

-હનુમાન ચાલીસાની એક લાઈન છે, ‘ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે’. આવા લોકો જે નિયમિત રીતે Hanuman Chalisa ના પાઠ કરે છે તેમની પાસે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા આવતી નથી. હનુમાનજીનું સુરક્ષા કવચ તમારી સાથે રહે છે.

દરરોજ સવારે વાટકીમાં સામાન્ય પાણી અને થોડું ગંગા જળ મિક્સ કરો અને તેને તમારા પૂજા સ્થળમાં રાખો અને ધૂપ અને દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના પાઠ કરો. પછી આ પાણીને તમારા ઘરની આજુબાજુ છાંટો. આમ કરવાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. ઘરમાં હંમેશાં સકારાત્મક ઉર્જા રહેશે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">