AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

04 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વેરાવળ રેલવે કોલોનીમાં, 2 RPF હેડ કોન્સ્ટેબલ, 3 રેલવે કર્મચારી સહિત 6 જણા જૂગાર રમતા ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2026 | 7:47 AM
Share

Gujarat Live Updates આજ 04 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

04 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વેરાવળ રેલવે કોલોનીમાં, 2 RPF હેડ કોન્સ્ટેબલ, 3 રેલવે કર્મચારી સહિત 6 જણા જૂગાર રમતા ઝડપાયા

LIVE NEWS & UPDATES

  • 04 Oct 2026 07:29 AM (IST)

    વેરાવળ રેલવે કોલોનીમાં, 2 RPF હેડ કોન્સ્ટેબલ, 3 રેલવે કર્મચારી સહિત 6 જણા જૂગાર રમતા ઝડપાયા

    ગીર સોમનાથના વેરાવળમાં રેલવે કોલોનીના જુગારધામ પર LCBનો દરોડો. 2 RPF હેડ કોન્સ્ટેબલ, 3 રેલવે કર્મચારી સહિત 6 ઝડપાયા. રેલવે કર્મચારીના પાડોશીના ક્વાર્ટરમાં ચાલતો હતો જુગારધામ. LCB પશ્ચિમ રેલવે રાજકોટની ટીમે દરોડો પાડ્યો. રૂ.2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રૂ.58,300 રોકડ અને રૂ.1.57 લાખના 6 મોબાઇલ જપ્ત કર્યાં છે. વેરાવળ રેલવે પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો.

  • 04 Oct 2026 07:21 AM (IST)

    ઇન્ડોનેશિયામાં વહેલી સવારે 5.2 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ  

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે સવારે 5:07 વાગ્યે ઇન્ડોનેશિયામાં 10 કિલોમીટરની ઊંડાઈએ 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આજે 04 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Oct 04,2026 7:19 AM

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">