01 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદમાં ફટાકડાની 30 દુકાનો સીલ કરાઈ, કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધી આવેલી દુકાનો સીલ
આજે 01 ઓક્ટોબરના મહત્વના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
PM મોદીએ ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરની કરી પ્રશંસા
-
અમદાવાદઃ ફટાકડાની 30 દુકાનો સીલ
અમદાવાદમાં ફટાકડાના વેચાણ સામે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધી આવેલી ફટાકડાની 30 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. ફટાકડાના વેચાણ માટે જરૂરી મંજૂરી અને સંબંધિત દસ્તાવેજોના પૂરાવા રજૂ કરવા દુકાનદારોને સૂચના આપવામાં આવી છે. AMCના જણાવ્યા મુજબ, દુકાનદારો જરૂરી પૂરાવા રજૂ કરશે તો સીલ ખોલી આપવામાં આવશે. AMCને મળેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
-
આજે 01 ઓક્ટોબરના મહત્વના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Oct 01,2026 7:34 AM