CM વિજય રૂપાણીના હસ્તે કરૂણા અભિયાન 2020નો પ્રારંભ, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને મળશે સારવાર

રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પક્ષીઓને સારવાર માટે કરૂણા અભિયાન 2020નું આયોજન કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા અભિયાન 2020નો પ્રારંભ કરાવ્યો હતો. પક્ષીઓની સાર સંભાળ અને ઈમરજન્સીને પહોંચી વળવા માટે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

CM વિજય રૂપાણીના હસ્તે કરૂણા અભિયાન 2020નો પ્રારંભ, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને મળશે સારવાર
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 8:22 AM

રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પક્ષીઓને સારવાર માટે કરૂણા અભિયાન 2020નું આયોજન કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા અભિયાન 2020નો પ્રારંભ કરાવ્યો હતો. પક્ષીઓની સાર સંભાળ અને ઈમરજન્સીને પહોંચી વળવા માટે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેથી ઘવાયેલા પક્ષીને ત્વરિત સારવાર આપવામાં આવશે અને 5 હજારથી વધુ સરકારી કર્મચારીઓ ખડેપગે રહેશે સાથે જ સમગ્ર રાજ્યમાં પક્ષીઓને સારવાર આપવા માટે દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બીજી તરફ ચાઈનીઝ દોરીના થતાં ઓનલાઈન વેચાણ સામે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાર્યવાહીના સંકેત આપ્યા છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ બાદ ઓનલાઈન ખરીદ વેચાણ અંગે મુખ્યપ્રધાને જાણાવ્યું કે એ માટે સૂચનાઓ આપી દીધી છે. ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, બનાવવા પર સરકારે પ્રતિબંધોનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલું છે. ચાઈનીઝ દોરીના વેચાણ સામે કડક કલમો લગાડવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">