આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક, લોકડાઉન-4 અંગે મહત્વના નિર્ણયો પર થઈ શકે ચર્ચા

આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાવાની છે. ત્યારે લૉકડાઉનને લઈને મહત્વના નિર્ણયો પર ચર્ચા થઈ શકે છે. આજે વીડિયો કોન્ફરન્સથી તમામ પ્રધાનો કેબિનેટની બેઠકમાં જોડાશે. જેમાં લૉકડાઉન 4માં કેવા પ્રકારની છૂટ આપવી, કયા કયા વિસ્તારમાં છૂટ આપવી તેના પર ચર્ચા થશે. ગઈકાલે સીએમ રૂપાણીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં લૉકડાઉન મુદ્દે ચર્ચા થઈ હતી. […]

આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક, લોકડાઉન-4 અંગે મહત્વના નિર્ણયો પર થઈ શકે ચર્ચા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:32 AM

આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાવાની છે. ત્યારે લૉકડાઉનને લઈને મહત્વના નિર્ણયો પર ચર્ચા થઈ શકે છે. આજે વીડિયો કોન્ફરન્સથી તમામ પ્રધાનો કેબિનેટની બેઠકમાં જોડાશે. જેમાં લૉકડાઉન 4માં કેવા પ્રકારની છૂટ આપવી, કયા કયા વિસ્તારમાં છૂટ આપવી તેના પર ચર્ચા થશે. ગઈકાલે સીએમ રૂપાણીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં લૉકડાઉન મુદ્દે ચર્ચા થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 15-06-2024
ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની આ પર્સનલ વાત તમે નહીં જાણતા હોવ
આ દિવસે થશે વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ! જાણો તારીખ સમય અને મહત્વપૂર્ણ વિગત
કોઈ પણ લોન તમે સરળતાથી ચૂકવી શકશો, આ 5 બાબતોનું રાખો ધ્યાન
વધારે પ્રમાણમાં બટેકાં ખાવ તો શું થાય ?
મની પ્લાન્ટનો થશે જબરદસ્ત ગ્રોથ, જાણી લો ટ્રીક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે આજે કેબિનેટની બેઠકમાં પણ આવી જ ચર્ચા થશે અને મહત્વના નિર્ણયો લઈ શકાય છે. લૉકડાઉન-4માં તમામ દુકાનો, પ્રાઇવેટ ઓફિસ ચાલુ થાય તેવો સરકાર પ્રયાસ કરશે. ફરસાણ, મીઠાઈથી લઈને વાળંદની દુકાન કેવી રીતે ખોલી શકાય તે નક્કી કરાશે. આ માટે દુકાનોમાં ઓડ ઈવન પદ્ધતિ આવી શકે છે. મોટી ઓફિસ, સંસ્થા કે શોપ ખોલવા માટે 50 ટકા કર્મચારી ઓન ડયૂટી જેવા નિયમ પણ આવી શકે છે. રીક્ષા, ટેક્સી,સિટીબસ અંગે પણ નિયમ રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">