GUJARAT : CORONAના નવા 410 કેસ, કોરોનાથી માત્ર 1 દર્દીનું મૃત્યુ

GUJARAT માં CORONAના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના રીકવરી રેટ વધીને 96.51 ટકાએ પહોંચ્યો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 10:35 PM

GUJARAT માં CORONAના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 જાન્યુઆરી રવિવારે છેલ્લા 24 કલાકમાં CORONAના 410 કેસ નોંધાયા. રવિવારના દિવસે રાજ્યમાં CORONAથી માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે. જયારે 704 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કોરોના રીકવરી રેટ વધીને 96.51 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4,665 એક્ટિવ કેસ છે. જેમાં વેન્ટિલેટર પર 48 છે અને 4,617 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં રવિવારે 704 અને અત્યાર સુધીમાં કુલ 2,50,056 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે CORONAથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જે મહિસાગરમાંથી છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 4376 લોકોનાં મોત નિપજ્યા છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">