VIDEO: રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફટકો, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ફટકો. ગુજરાત હાઈકોર્ટે 2017ની ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ્દ જાહેર કરી છે. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરેલી અરજીને માન્ય રાખી અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસાની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો છે. ધોળકાના રિટર્નિંગ ઓફિસરે 429 જેટલા પોસ્ટલ બેલેટના મત રદ્દ કર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતની […]

VIDEO: રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફટકો, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Follow Us:
| Updated on: May 12, 2020 | 6:47 AM

રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ફટકો. ગુજરાત હાઈકોર્ટે 2017ની ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ્દ જાહેર કરી છે. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરેલી અરજીને માન્ય રાખી અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસાની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો છે. ધોળકાના રિટર્નિંગ ઓફિસરે 429 જેટલા પોસ્ટલ બેલેટના મત રદ્દ કર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતની પાતળી સરસાઈથી વિજેતા જાહેર કરાયા હતા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે હાઈકોર્ટના ચુકાદાને આવકારતા ટ્વીટ કર્યું કે સત્યમેવ જયતે.

આ પણ વાંચો:

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">