માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી! ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે ખાબક્યો કમોસમી વરસાદ

ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો. અંદાજે અડધો ઈંચ જેટલા ખાબકેલા વરસાદને પગલે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો 20થી 25 મણ મગફળીનો જથ્થો પલળી ગયો. તો વેપારીઓએ માંડવો નાંખીને મુકેલા મરચાને નુકશાન થયું. ગોંડલ એપીએેમસીના એક શેડને પણ ભારે પવનમાં નુકસાન પહોંચ્યું છે. સતત બે દિવસથી પડતા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આ […]

માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી! ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે ખાબક્યો કમોસમી વરસાદ
Follow Us:
| Updated on: May 08, 2020 | 2:53 PM

ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો. અંદાજે અડધો ઈંચ જેટલા ખાબકેલા વરસાદને પગલે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો 20થી 25 મણ મગફળીનો જથ્થો પલળી ગયો. તો વેપારીઓએ માંડવો નાંખીને મુકેલા મરચાને નુકશાન થયું. ગોંડલ એપીએેમસીના એક શેડને પણ ભારે પવનમાં નુકસાન પહોંચ્યું છે. સતત બે દિવસથી પડતા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

આ પણ વાંચો: ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 16-06-2024
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં પાસે કેટલી સંપત્તિ છે?
આ 6 લોકોએ પનીર ખાધું તો ગયા સમજજો, એક્સપર્ટે જણાવ્યું કારણ
મહિલાઓના વાળ ખરતા અટકાવશે આ ફળ ! જુઓ લિસ્ટ
શરીરમાં સોડિયમ વધવાથી થાય છે આ 5 સમસ્યાઓ
PM મોદી અને મેલોનીની મિત્રતાનો વધુ એક વીડિયો વાયરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">